આ ગામ માં જામવંત અને એના લોકો તેમજ ગુફા હોવાના પ્રમાણ પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

ભગવાન શ્રી રામ ની મુલાકાત જયારે હનુમાન સાથે થઇ ત્યારે એના પછી એની ઘણી દિવ્ય ખાસિયતો સાથે મુલાકાત થઇ. ભગવાન રામ ની હનુમાન સાથે ખુબ અઢળક ખાસિયતોથી મુલાકાત થઇ હતી. એમાંથી એક જામવંત હતા.કહેવામાં આવે છે કે એક રીંછ ની આકૃતિ વાળા જામવંત એક દિવ્ય પુરુષ હતા, જેને ખુદ ને બ્રહ્મા એ આ ધરતી પર મોકલ્યા હતા.

આ વાત ઘણી પ્રાચીન ગ્રંથો માં કહેવામાં આવી છે કે પોરાણિક કાળ માં ખુબ આવી જાતિઓ હતી જે માનવ થી પણ ઘણી બુદ્ધિમાન અને વિકસિત હતી.જામવંત એ જાતિના સદસ્ય જે રીંછ ની સમાન હતા. એની ઉમર પણ વધારે હોય છે. તેથી જામવંત ત્રણો યુગોમાં મોજુદ હતા. તે વામન, રામ અને કૃષ્ણ ત્રણેય ના કાળ માં હતા અને ત્રણેય યુગો માં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

શ્રીમદ્ભાગવત પુરાણ ની અનુસાર શ્રી કૃષ્ણ પર એક વાર ચોરી નો આરોપ લગાવ્યો એના પર સ્યમંતકામિની નામ ની મણી ચોરવાનો આરોપ લગાવ્યો જે ખોટો હતો. તેથી શ્રી કૃષ્ણ મણી ને શોધવામાં જયારે નિકલા ત્યારે એને ખબર પડી કે આ મણી જામવંત નામ ના એના પૂર્વ જન્મ ના ભક્ત ની પાસે છે.

શ્રી કૃષ્ણ જયારે મણી લઈને પહોંચ્યા તો એ ભગવાન ને ઓળખી શક્યા નહિ. તેથી જામવંત તેમજ શ્રી કૃષ્ણ ની વચ્ચે લગભગ ૨૮ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધ ના અંતિમ દિવસે જામવંત ને આ વાત નો અહેસાસ થયો કે શ્રી કૃષ્ણ કોઈ બીજા નહિ પરંતુ સ્વયં એના પ્રભુ રામ નો જ અવતાર છે.

શ્રી કૃષ્ણ ની સાચી પ્રકૃતિ જોઇને તેની હાર સ્વીકારી અને યુદ્ધ અટકાવ્યું. તેના પછી તેમણે એની પુત્રી જાંબવંતી ના વિવાહ શ્રી કૃષ્ણ સાથે કરાવી દીધા. રામાયણ કાળ માં મહેન્દ્ર પર્વત, જ્યાંથી હનુમાન એ લંકા ની બાજુ છલાંગ મરી હતી,ઉભા થઈને જામવંત એ આ સ્વીકાર કર્યું હતું કે હનુમાન ની જેમ તે પણ આ વિશાળ સાગર ને પાર કરી શકતા હતા,

પરંતુ વિષ્ણુ ના વામન અવતાર દરમિયાન જયારે વામન એ ત્રણ કદમ માં જ સમસ્ત બ્રહ્માંડ માપી લીધું હતું. ત્યારે તે વામન માટે નગારું વગાડતા હતા,એ સમયે તે ઘાયલ થઇ ગયા હતા. દરિયાઇ મોજા દરમિયાન, ક્ષિર સાગરના દ્રાક્ષનો છોડ, જેનો ઉપયોગ મૃત્યુ અટકાવવા માટે થયો હતો, ત્યારે એ સમયે પણ જામવંત ત્યાં મોજુદ હતા

કારણ કે આગળ જઈને જયારે રામ-રાવણ ના યુદ્ધ માં લક્ષ્મણ, ગંભીર રૂપ થી ઘાયલ થયા હતાત્યારે પણ જામવંત એ જ એની સંજીવની બુટી નું રહસ્ય બતાવ્યું હતું. મધ્યપ્રદેશ ના રતલામ તહસીલ ની પાસે જામથુન નામ નું એક ગામ છે. આ ગામ માં જામવંત અને એના લોકો હોવાના પ્રમાણ પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

આ ગામ ને જામવંત અથવા જામવંત નગરી ના નામ થી પણ જાણવામાં આવે છે.ખોદકામ દરમિયાન આ સ્થાન થી પ્રાચીન કાળ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ મળી હતી. ગુજરાત ના પોરબંદર થી લગભગ ૧૭ કિલોમીટર રાણાવાવમાં  જામવંત ની ગુફા પણ મોજુદ છે. આ ગુફા ની બાજુમાં તે સ્થાન પણ છે જ્યાં જામવંત અને કૃષ્ણ ની વચ્ચે હીરા માટે યુદ્ધ થયું હતું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *