શું તમે જાણો છો મહાભારતમાં હિડિમ્બાના આ શાપથી પાંડવો નો અંત આવ્યો હતો

મહાભારતમા ઘણી એવી કથાઓ છે કે જેનુ રહસ્ય આજ સુધી કોઈને ખબર નથી. આ કારણોસર જ આજ સુધી આ રહસ્યો ને ફિલ્માંકિત પણ કરવામા આવ્યા નથી, આ પુસ્તક એ મનુષ્યના વિચારથી દૂર તમને એક અલગ જ દુનિયામા લઇ જાય છે.એવા અનેકવિધ પાત્રો છે કે, જેના રહસ્યો અને ઘટનાઓ સામાન્ય માણસ માટે જરાપણ સરળ નથી.

આ બધા પાત્રોમા એકમાત્ર દ્રૌપદી એવી છે કે, જે તેના સ્વભાવથી વિશેષ સ્થાન ધરાવે છે. દ્રૌપદી એ ભારતવર્ષ ના મુખ્ય રાજ્યની રાજકુમારી હતી.તે પાંચાલ દેશના રાજા દ્રુપદ ની પુત્રી હતી. અમુક પૌરાણિક વાર્તાઓ અનુસાર તે અગ્નિ કુંડમાંથી જન્મી હોવાનુ કહેવાય છે. તેણી સાથે અનેકવિધ દંતકથાઓ સંકળાયેલી છે.

એવુ કહેવામા આવે છે કે, દ્રૌપદી દરેક પરિસ્થિતિ નો નિશ્ચિતપણે સામનો કરતી હતી.અન્ય મહિલાઓ ની જેમ તે રડતી નહોતી. તેમણે તેમના કડવી શબ્દોથી અસાધારણ લડવૈયાઓ ની ખુબ જ નિંદા કરી જેમા ભીષ્મ પિતામહ અને તેના જીવનસાથી પાંડવ વગેરે નો સમાવેશ થાય છે.જ્યારે પણ ન્યાય માટે તેણીએ પોતાની જાત ને એકલી જોઈ ત્યારે તેણીએ અવાજ ઉઠાવ્યો.

દ્રૌપદી ને કોમાર્ય યુવતી નુ વરદાન પ્રાપ્ત કર્યુ હતુ. જેના કારણે તે એક પતિ સાથે રાત વિતાવ્યા એકવાર ફરી પોતાનુ કોમાર્ય પાછુ મેળવી લે છે. દ્રૌપદી એ કુતરા ને ખુલ્લા સહવાસ નો શ્રાપ આપ્યો હતો.આ પાછળ નુ કારણ એ હતુ કે, દ્રૌપદી એકવાર યુધિષ્ઠિર સાથે ઓરડા ની અંદર રૂમમા હતી તે દર્શાવવા માટે તેણે પોતાના પગરખા બહાર રાખ્યા હતા પણ કૂતરા તેણીના પગરખા લઈને ચાલ્યા ગયા હતા.

જેના લીધે બીજા પાંડવો ઓરડામા આવી ગયા. આ કારણોસર તે ગુસ્સે થઈ ગઈ અને તેણીએ કૂતરાને શ્રાપ આપ્યો.દ્રૌપદી ના ચીરહરણ સમયે પાંડવો એ તેમની સહાયતા નહોતી કરી જેથી, તેમનો વિશ્વાસ તૂટી ગયો હતો. જ્યારે પાંડવોએ તેમને મદદ ન કરી ત્યારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને નિષ્ઠાવાન હૃદયથી યાદ કર્યા.

દક્ષિણ ભારતમા દ્રૌપદી ને કાલીદેવી નો વિશેષ અવતાર માનવામા આવે છે.તેમના મતે તેમણે કૌરવોના અહંકારનો નાશ કરવા માટે આ અવતાર પ્રાપ્ત કર્યો હતો. દક્ષિણ ભારતમાં આ કારણોસર તેમની પૂજા પણ કરવામા આવે છે. આમા એક રહસ્ય પણ એ છે કે, તે પ્રભુ શ્રી કૃષ્ણ ને હમેંશા થી પોતાના એક સખા માનતી હતી.દ્રૌપદી એ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ ને ટેકો આપ્યો હતો.

જ્યારે હિડિમ્બા ના શાપથી પાંડવો નો અંત આવ્યો હતો જે લોકો ને ખ્યાલ નથી તેમને જણાવી દઈએ કે, હિડિમ્બા એ પાંડવ ભીમ ની પત્ની હતી. તેને એક પુત્ર ઘટોત્કચ હતા.દ્રૌપદી એ તેની મજાક ઉડાવી હતી, જેથી તેને એક મળ્યો હતો. આ શ્રાપ ના કારણે તેમણે ઘણા દુ;ખ સહન કરવા પડ્યા હતા અને અનેકવિધ મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડ્યો હતો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *