હનુમાનજી ને બાલ બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હનુમાનજી ના વિવાહ પણ થયા હતા?સૂર્ય પુત્રી સુર્વચલા સાથે થયા હતા હનુમાનજી ના વિવાહ સંકટ મોચન હનુમાનજી ના બ્રહ્મચારી રૂપ થી તો બધા પરિચિત છે. તેમનું એની પત્ની સાથે મંદિર પણ છે. જે ના દર્શન માટે દુર દુરથી લોકો આવે છે.
કહેવાય છે કે હનુમાનજી ના એની પત્ની ના દર્શન કર્યા બાદ ઘરમાં ચાલતા રહેતા પતિ પત્નીના બધા ઝઘડા પુરા થઇ જાય છે. આંધ્રપ્રદેશ ના ખમ્મમ જીલ્લામાં બનેલું હનુમાનજી નું આ મંદિર ખુબ જ વિશેષ છે. અહિયાં હનુમાનજી એમના બ્રહ્મચારી રૂપમાં નહિ પરંતુ ગૃહસ્થ રૂપમાં એની પત્ની સુર્વ્ચલાની સાથે વિરાજમાન છે. હનુમાનજીના બધા ભક્ત આ માનતા આવ્યા છે કે તે બ્રહ્મચારી હતા.
અને વાલ્મીકિ, કંભ, સહીત કોઈ પણ રામાયણ અને રામચરિત માનસમાં બાલાજીના આ રૂપનું વર્ણન મળે છે. પરંતુ પારાશર સંહિતામાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ છે.એનું સબુત છે આંધ્રપ્રદેશના ખમ્મમ જીલ્લામાં બનેલા એક ખાસ મંદિર જે પ્રમાણ છે હનુમાનજીના વિવાહનું. આ મંદિર યાદ અપાવે છે રામદૂત ના એ ચિત્ર નું જયારે એને વિવાહ ના બંધન માં બંધાવું પડ્યું હતું.
પરંતુ એનો એ અર્થ નથી કે ભગવાન હનુમાનજી બળ બ્રહ્મચારી ન હતા.પવનપુત્ર ના વિવાહ પણ થયા હતા અને તે બક બ્રહ્મચારી પણ હતા. અમુક વિશેષ પરિસ્થિતિઓ ના કારણે જ બજરંગબલી ને સુર્વ્ચલા ની સાથે વિવાહ ના બંધન માં બંધાવું પડ્યું હતું. હનુમાનજીએ ભગવાન સૂર્ય ને એમના ગુરુ બનાવ્યા હતા.હનુમાન સૂર્ય પાસે થી એમની શિક્ષા ગ્રહણ કરતા હતા.
સૂર્ય ક્યાંય ઉભા શકતા ન હતા એટલા માટે હનુમાનજી ને પૂરો દિવસ ભગવાન સૂર્ય ના રથ ની સાથે સાથે ઉડવું પડ્યું અને ભગવાન સૂર્ય એને વિવિધ પ્રકારના જ્ઞાન આપે છે. પરંતુ હનુમાનજી ને જ્ઞાન આપતા સમયે સૂર્ય ની સામે એક દિવસ ધર્મસંકટ ઉભ થઇ ગયું. કુલ ૯ પ્રકારની વિદ્યા માં થી હનુમાનજી ને એના ગુરુ એ પાંચ પ્રકાર ની વિદ્યા તો શીખવાડી દીધી
બચેલી ચાર પ્રકારની વિદ્યા અને જ્ઞાન એવા હતા જે ફક્ત કોઈ વિવાહિત ને જ શીખવવામાં આવે છે હનુમાનજી પૂરી શિક્ષા લેવા માટે પ્રસાય કર્યો હતો અને એનાથી ઓછુ પણ તે માનવામાં રાજી ન હતા.અહિયાં ભગવાન સૂર્ય ની સામે સંકટ હતો કે તે ધર્મ ના અનુશાશન ના કારણે કોઈ અવિવાહિત ને અમુક વિશેષ વિદ્યા શીખવી શકતા ન હતા.
આવી સ્થિતિ માં સૂર્યદેવ એ હનુમાનજી ને વિવાહ ની સલાહ આપી. અને એના પ્રયાસ ને પુરા કરવા માટે હનુમાનજી પણ વિવાહ ના સૂત્ર માં બંધાઈને શિક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થઇ ગયા. પરંતુ હનુમાનજી માટે ગુલ્હન કોણ છે અને ક્યાંથી તે મળશે આ લઈને બધા ચિંતિત હતા. આ રીતે સૂર્યદેવ એ તેમના શિષ્ય હનુમાનજી ને માર્ગ બતાવ્યો.
Leave a Reply