જ્યોતિષ

જો હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હોય તો કરો આ કાર્ય

માણસ હાલના સમયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. પરંતુ તેમના નસીબ ના કારણે તેમને કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી અને મંગળવારનો પવિત્ર દિવસ મહાબલી હનુમાન દાદા નો દિવસ માનવામાં આવે છે.જો આ દિવસે હનુમાન દાદાની પૂજા કરવામાં આવે તો હનુમાનદાદા પ્રસન્ન થાય છે.

દરેક વ્યક્તિને આશીર્વાદ આપતા હોય છે. અને તેમના જીવન સફળ થઇ જતું હોય છે. અને તેમના જીવનમાં આવતા અવરોધો અને મુશ્કેલીઓ હનુમાન દાદાની કૃપાથી દૂર થઈ જતા હોય છે.બજરંગ બલી ની કૃપા થી દરેક વ્યક્તિની મુશ્કેલી ફક્ત એક ક્ષણમાં જ ગાયબ થઈ જતી હોય છે..

જો  હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હોય હનુમાનદાદાની ભક્તિ કરો છો તો તે હંમેશા તમારી સાથે રહેતો અને તમારા કાર્યમાં હંમેશા સાથ અને સહકાર આપવામાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હોય તો આજે અમે તમને કેટલીક વિશિષ્ટ બાબતો વિશે જાણકારી આપવાના છીએ દર મંગળવાર ના પવિત્ર દિવસે આ કાર્ય કરવાના

આ કાર્ય કરવાથી કષ્ટભંજન દેવ હનુમાન દાદા તમારા ઉપર પ્રસન્ન થશે  તેમના આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે અને તો ચાલો જાણીએ કઈ આ કામ કરવાથી હનુમાનદાદા સૌ ભક્તજનોની સાથે રહે છે.દર મંગળવાર ના પવિત્ર દિવસે મહાબલી હનુમાન દાદાની પૂજા સૂર્યોદયના પહેલા પહેલા કરવી જોઈએ

માટે મંગળવારના સવારે વહેલું ઉઠવાનું રહેશે ત્યાર પછી સ્નાન કર્યા પછી હનુમાન દાદાની પૂજા કરવાની રહેશે એવું માનવામાં આવે છે. કે સવારનું વાતાવરણ અતિ શુભ અને પવિત્ર હોય છે.આવી પરિસ્થિતિમાં કોઇપણ વ્યક્તિએ હનુમાન દાદાની પૂજા કરે છે. તો તેમના જીવનમાં હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થાય છે.

તેમના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી અને તેમના દરેક કાર્ય ઝડપથી પૂર્ણ થતા હોય છે.અત્યારે ખૂબ ઓછા લોકો એવા હોય છે. કે જેમની પાસે મંદિર જવાનો સમય હોય છે. અને મોટાભાગના લોકો ઘરના મંદિરમાં ભગવાનને હાથ જોડી અને તેમના કામ પર થતા હોય છે.

પરંતુ જો તમે હનુમાન દાદા ને પ્રસન્ન કરવા માંગો છો તો દર મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરે જવાનું  અને આમ કરવાથી મહાબલી હનુમાન ની કૃપા તમારા ઉપર થશે મહાબલી હનુમાન દાદા ને મંગળવાર અને શનિવાર ના પવિત્ર દિવસે જો નાળિયેર અર્પણ કરવામાં આવે  તે અતિશય પવિત્ર અને ફળદાયી સાબિત થાય છે.

શ્રીફળ ચડાવ્યા પછી મિત્ર નો પરિવારજનોના તે પ્રસાદ અર્પણ કરવાનો રહેશે આમ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થશેમંગળવારના પવિત્ર દિવસે મહાબલી હનુમાન દાદા ની સામે એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને ખંડ માં મંદિર અને પૂજા ની જગ્યાએ પણ એક દીવો પ્રગટાવવો જોઈએ

બીજો દેવો હનુમાન મંદિરની સામે જઈને બતાવો જોઈએ તે ઉપરાંત દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનું વહન થાય છે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.જ્યારે પણ સમય મળે ત્યારે સેવા ભાવના સાથે આજુબાજુ રહેલા તમામ પ્રાણીઓને ભોજન અર્પણ કરવું

જો સાચી નિષ્ઠાથી દાન કરવામાં આવે તો મહાબલી હનુમાન દાદા ના આશીર્વાદ સદાય તેમની સાથે રહેતા હોય છે. અને ખાસ કરીને જે લોકો નિયમિત રીતે કરે છે. મહાબલી હનુમાન દાદા ના આશીર્વાદ લેતા હોય છે. અને મંગળવારે કોઇને કોઇ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ અને તે અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

ગરીબ વ્યક્તિને પૈસા કપડા અને મકાન દાન કરી શકો છોદરેક વ્યક્તિ જાણે છે. કે ભગવાન શ્રી હનુમાન દાદા ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હતા અને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે.  જ્યાં રામના નામનો જાપ થાય છે. ત્યાં સ્વયં હનુમાન દાદા પોતે હાજર હોય

માટે મંગળવારના પવિત્ર દિવસે જયશ્રીરામ જયશ્રીરામ નિશ્ચિતપણે જાપ કરવાનો રહેશે અને આ કરવાથી હનુમાન દાદા તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર કરશે અને મંગળવારના દિવસે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના નિયમિત રીતે પાઠ કરવા જોઈએ

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

7 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

7 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

7 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

7 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

7 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

7 months ago