હળદરનો આ ખાસ ઉપાય ચહેરાને ચમકાવશે હીરાની જેમ, ચહેરાનો રંગ થઇ જશે સાફ અને ચમકીલો..

આજકાલ શહેરોમાં ખૂબ જ વધારે પડતા પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિના ચહેરા ઉપર ખૂબ જ વધારે તેમની અસર થતી હોય છે. તેમની સુંદરતા ઉપર ખુબ જ વધારે અસર થતી હોય છે. દરેક વ્યક્તિ એવી ઇચ્છા હોય છે. કે તેમનો ચહેરો ખૂબ જ સુંદર અને બેદાગ દેખાય. પરંતુ ચહેરા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ખીલ, કાળાશ તથા ફોડલીઓ થવાને કારણે તેમના ચહેરાની કુદરતી ચમક ફીકી પડી જતી હોય છે.

તેવામાં જો લોકોના ચહેરાનો રંગ સાફ કરવા માટે તેમજ ચમકીલો કરવા માટે અલગ-અલગ બજાર માં વપરાતા બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. પરંતુ બજારમાં મળતી વિવિધ આઈટમો લગાવીને ચહેરાને ચમકાવવાનો પ્રયત્ન કરતા વ્યક્તિને ખૂબ જ ખરાબ અનુભવ થયો હોય છે. તેનાથી ચહેરાની કુદરતી ચમક દૂર થઈ જાય છે.

તે ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટની ઘણી બધી સાઇડ ઇફેક્ટ હોય છે. આજે અમે તમને કુદરતી ક્રીમ કે ફેસપેક ની જગ્યાએ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને કઇ રીતે ફેસપેક બનાવવું તે વિશે જાણકારી આપવાના છીએ. તેમાં દરેક વસ્તુ પર કુદરતી રીતે દરેક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.

તે ઉપરાંત તેમને ચહેરા ઉપર લગાવવાથી તે આપણા ચહેરા ઉપર કોઈપણ ખરાબ અસર થતી નથી. એટલા માટે ચહેરાને કુદરતી રીતે સુંદરતા વધારવા માટે ચહેરાને ચમકીલો બનાવવા માટે તથા તે ચામડી અને ચમકીલી બનાવવા માટે આજે અમે તમને સરળ અને ઘરેલુ ઉપાય જણાવવાના છીએ.

ત્વચાની ચમક વધારવા માટે ના ઘરેલુ ઉપાય
હળદરનું ફેસપેક :- હળદર દરેક ઘરમાં જોવા મળતી હોય છે. દરેક રસોડામાં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત હળદરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થતા હોય છે. તેના માટે એક ચમચી હળદર અને ત્રણ ચમચી ચણાનો લોટ અને બે ચમચી દહીંનું મિશ્રણ કરવાનું રહેશે.

આ દરેક વસ્તુનું યોગ્ય રીતે મિશ્રણ થઈ જાય. ત્યાર પછી સરખી રીતે મિશ્રણને હલાવી નાખો. ત્યાર પછી તેમને હળવું મિશ્રણ બનાવી નાખો. આ મિશ્રણને ચહેરા ઉપર લગાવી દેવું. તે ઉપરાંત ચહેરાનો જે ભાગ ખૂબ જ વધારે પડતો કાળો થઈ ગયો હોય તે ઉપરાંત ચામડી ખૂબ જ વધારે પડતી કાળી થઈ ગઈ હોય તેના ઉપર પણ આ ફેસ પેક લગાવી દેવું. ત્યાર પછી આશરે ૧૫ કે ૨૦ મિનિટ પછી આ ફેસપેક ઠંડા પાણી વડે ધોઈ નાખવો.

હળદરનું ફેસપેક લગાવવાથી કયા લાભ થઈ છે. :- ફેસ પેક લગાવવાથી તેઓ હળદરનું ફેસપેક લગાવવાથી ચામડી નો રંગ ચમકીલો બને છે. તે ઉપરાંત ચહેરા ઉપર રંગત લાવવા માટે તથા ચમક જોવા માટે હળદરનુ ફેસપેક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એવું કહેવામાં આવે છે કે હળદર વર્ષો પહેલાં પણ ચહેરા ઉપર ચમક લાવવા માટે ઉપયોગમાં લેવાતી હતી. તે ઉપરાંત ચહેરા ઉપર રહેલા બેક્ટેરિયા દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

હળદરનો ઉપયોગ વિવિધ પ્રકારના સૌંદર્ય ઉત્પાદન બનાવવા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નિયમિત રીતે ઉપયોગ સન સ્ક્રીન લોશનમાં પણ કરવામાં આવતો હોય છે. તેથી હળદરના ફેસપેકને ચહેરા પર ચમક લાવી શકાય છે. તે ઉપરાંત હળદર ખૂબ જ વધારે પ્રમાણમાં ક્યુમીન તત્વો રહેલા હોય છે. તે આપણી ત્વચાને એકદમ સ્વસ્થ અને ચમકીલી રાખે છે. તે ઉપરાંત ત્વચાને નરમ બનાવવા માટે પણ ઉપયોગી તત્વો ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

ઉપરાંત આપણી ત્વચામાં થતા વિવિધ પ્રકારના રોગથી બચવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત હળદર નું ફેસપેક સૂર્યના તાપને કારણે થતા સનબર્નથી આપણી ત્વચાનું રક્ષણ કરે છે. ત્વચા ઉપર થતી કરચલી દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *