દરેક વ્યક્તિને ઘરની આજુબાજુ ઘણા બધા બિનજરૂરી વૃક્ષો ઊંગી જતા હોય છે. તેમાંથી અમુક કુલ હોય છે. કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. પરંતુ પૂરતી જાણકારી ન હોવાને કારણે તે વનસપતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી.
આજે અમે તમને એવી વનસ્પતિ વિશે. જાણકારી આપવાના છીએ કે જે વનસ્પતિ ઘણા પ્રકારના રોગોમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્વાસ્થ્યને લગતા રોગો, ગુપ્તરોગો, ઉપરાંત સાંધાના દુખાવા, પગના દુખાવા, હાથ ના દુખાવા,
તે ઉપરાંત ચામડીને લગતા રોગો, ધાધર, ખરજવું, વગેરે રોગો મટાડવા માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ વનસ્પતિના છોડ ને સત્યાનાશી છોડ તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનો છોડ મોટાભાગે કોઈપણ જગ્યાએ પાણી ન આવતું હોય તે જગ્યાએ જોવા મળે છે.
આ વનસ્પતિના છોડ ને પીળો ધતુરો અથવા દારૃડીના દેશી નામથી પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનો છોડ ઘણાબધા રોગોને જડમૂળથી દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
જે વ્યક્તિને કમળાની ખૂબ જ વધારે અસર હોય તેમને આ છોડનું અડધી ચમચી તેલ કાઢી અને શે.રડીના રસ સાથે મિશ્ર કરી અને પીવડાવવામાં આવે તો કમળાની સમસ્યાઓમાં ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત દારૂડી નો છોડ નું સેવન કમળાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તે ઉપરાંત પેટને લગતી કોઈપણ બીમારીમાં દારૃડીના છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એટલા માટે એક ચમચી દારૂડી ના છોડ નું તેલ અને તેમાં સંચળ ઉમેરી દરરોજ સવારે ગરમ પાણી સાથે પીવામાં આવે તો પેટને લગતી તમામ સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત કોઈપણ વ્યક્તિના કોઈપણ ભાગમાં કે હાથ માં સોજો આવી જતો હોય તેમ જ અંગ ભરાઈ જતું હોય તે પ્રકારની સમસ્યામાં છોડ નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. વ્યક્તિના શરીર ઉપર થયેલા ધા ના દાગ જલ્દી થી દૂર કરવા માટે દારૃડીના છોડનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.
આ માટે તમારે તેના ફૂલને પીસી અને ઘા પર લગાવી દેવું. દારૃડીના છોડનો ઉપયોગ કરવાથી સ્કીન પરના ડાઘ દૂર થશે. આ છોડનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી. સૌપ્રથમ તેના કાંટા અને તેમના પાન થી અલગ કરવા અને તેમના ફૂલ તથા કાંટા વગર ના પાનને પીસી અને એક મિશ્રણ તૈયાર કરવું.
આ પેસ્ટ ગરમ પાણીમાં ઉમેરી દેવું. ત્યાર પછી તેનું સેવન કરવું. આમ કરવાથી હ્રદય રોગ તેમજ શ્વાસને લગતી બીમારીમાં ખૂબ જ ફાયદો મળે જોવા મળે છે. ઘણા લોકોને આંખને લગતી કોઈપણ સમસ્યા હોય છે. તેનાથી રાહત પ્રાપ્ત કરવા માટે દારૃડીના છોડુ ના કાચા દૂધ સાથે મિક્સ કરી અને આંખમાં નાખવાથી ઘણી બધી સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત દારૃડીના છોડના રસનું સેવન ગાયના દૂધ ઘી સાથે કરવામાં આવે તો પણ આંખને લગતી સમસ્યાઓમાં ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે. મહિલા અનેગુપ્ત રોગ થવાના કારણે તેમને સંતાન પ્રાપ્તિ થવામાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.
આ દરેક સમસ્યામાં સવારે અને સાંજે અડધી ચમચી દારૃડીના છોડનો રસ પીવાથી વ્યક્તિને ખૂબ જ વધારે ફાયદો થાય છે. તે ઉપરાંત આ છોડના રસનું કોઈપણ ઉંમરના વ્યક્તિ સેવન કરી શકે છે. તે ઉપરાંત તેના મૂળિયા પણ એનો પાઉડર બનાવી અને સવારે અને સાંજે સાકર સાથે સેવન કરવાથી વ્યક્તિને શુભ સમાચાર પ્રાપ્ત કરવામાં ખૂબ જ વધારે ફાયદો થાય છે.
તે ઉપરાંત જો કોઈપણ વ્યક્તિને પેશાબ સંબંધી સમસ્યાઓ હોય કે પેશાબ માં બળતરા થતી હોય તો આ દારૂડીના છોડ ના રસ ને સાકર સાથે નિયમિત રીતે સેવન કરવાથી આ સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે.
તે ઉપરાંત ઘણા લોકોને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે દારૃડીના છોડનાં મૂળિયા તથા અજમાનું અને તેમનું નિયમિત રીતે સેવન કરવું જોઇએ. તેનાથી ગેસ કબજીયાત વગેરે સમસ્યા સરળતાથી દૂર થાય છે.
Leave a Reply