ભૂલથી પણ ગર્લફ્રેન્ડની આ વસ્તુ ન કરવી ચેક, નહિ તો સબંધમાં આવી શકે છે સમસ્યા

આજકાલ લગભગ અમુક લોકો હશે જેને ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ નહિ હોય. આજ ની છોકરીઓ પોતાના ખર્ચા કાઢવા માટે સારા અને સુંદર કપડાં લેવા માટે, પેટ્રોલ માટે મોંઘી મોંઘી ગિફ્ટ માટે બોય ફ્રેન્ડ બનાવે છે. જિંદગી માં ફક્ત પ્રેમ જ મહત્વનો નથી, બીજું પણ ઘણું આ દુનિયામાં છે.

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. જે સબંધ માં શંકા નો પ્રવેશ થઇ જાય છે તે સબંધ લાંબો સમય ટકી શકતો નથી. આ સિવાય છોકરીઓ ખૂબ જ સેન્સિટિવ પણ હોય છે. તે ક્યારેય પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટની સાથે સમાધાન નથી કરતી.

જો છોકરીઓને ક્યારેય પણ એવુ લાગે કે તેનો બોયફ્રેન્ડ તેના પ્રેમ પર શંકા કરી રહ્યો છે, તો તે તરત જ તે સંબંધને તોડીને આગળ વધી જાય છે. આજે અમે તમને અમુક એવી વસ્તુ વિશે જણાવીશું જેણે ક્યારેય પણ ચેક કરવી નહી, કારણકે એનાથી સબંધ માં તિરાડ આવી શકે છે. તો ચાલો જાણી લઈએ એના વિશે.

મોબાઈલ :- આજકાલ મોબાઈલ દરેક વ્યક્તિ વાપરે છે. ઘણી વાર છોકરાઓ એમની ગર્લફ્રેન્ડનો ફોન એને પૂછ્યા વગર ચેક કરતા હોય છે, પરંતુ પરવાનગી વગર કોઈનો ફોન ચેક ન કરવો જોઈએ. જો તમે તેનો ફોન ચેક કરશો તો તેને લાગશે કે તમે એમના પ્રેમ પર શંકા કરી રહ્યા છો. આ કારણે તમારી વચ્ચે ઝઘડા પણ થઇ શકે છે અને પછી તમારો સંબંધ તૂટી પણ શકે છે.

પર્સ ચેક ન કરવું: છોકરીઓ પોતાના પર્સમાં ઘણી બધી એવી વસ્તુઓ પણ રાખતી હોય છે, જે તે કદાચ તમને બતાવવા ના ઈચ્છતી હોય, પરંતુ તેમ છતા જો તમે તેનું પર્સ ચેક કરશો તો તમારા મેનર્સ પર સવાલ ઊભા કરશે. અને મોટા ઝગડા પણ થઇ શકે છે. સાથે જ એવું કરવાથી તમારું બ્રેકઅપ પણ થઈ શકે છે.

આધાર કાર્ડ: રિલેશનશિપમાં ક્યારેય પણ પોતાની ગર્લફ્રેન્ડ નું આધાર કાર્ડ ભૂલથી પણ ચેક ના કરવું. બની શકે કે તે ના ઈચ્છતી હોય કે તમને તેની સાચી ઉંમર કે ઘરનું સાચું એડ્રેસ ખબર પડે. પરંતુ હા એમની પરવાનગી લઈને આ વસ્તુઓ જોઈ શકાય છે. આવું ચેક કરવાની જો ખુબ જ જરૂર હોય તો જ એને પૂછીને વસ્તુઓ ચેક કરવી જોઈએ.

Admin

Recent Posts

સઈ એ વિરાટ અને પાખી વિરુદ્ધ કિડનેપિંગ નો કેસ કર્યો, શોમાં થશે આ વ્યક્તિની એન્ટ્રી….

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો 'ઘૂમ હૈ કિસી કે પ્યાર મેં' હાલના સમયમાં એક ઈમોશનલ ટ્રેક…

7 hours ago

અનુજ ની પરવાનગી વગર માયા ને કપાડિયા હાઉસ માં રાખશે અનુપમા, શો માં આવશે મોટો ટ્વીસ્ટ….

ટીવી શો 'અનુપમા'માં માયાની અચાનક એન્ટ્રીએ કાપડિયાસને જાણે હચમચાવી જ નાખ્યા છે.માયા અનુપમા અને અનુજ…

7 hours ago

ટીવીની અનુપમા એ પૂરું કર્યું તેનું મોટું સપનું, ખરીદી 1 કરોડની મર્સીડીઝ કાર….

પ્રખ્યાત ટીવી સિરિયલ અનુપમા હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શો હંમેશા દર્શકોનોં…

7 hours ago

અક્ષરા અને અભિમન્યુ વચ્ચે વધશે નજદીકી, તો અભીરનું ધ્યાન રાખશે અભી….

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની સ્ટોરીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. પરંતુ, આ…

1 day ago

માયા ના કારણે તૂટી જશે અનુજ અને અનુપમા નો સંબંધ, મુશ્કેલીમાં મુકાઈ નાની અનુ…

"અનુપમા" તેની દમદાર સ્ટોરીથી દર્શકોની ફેવરિટ બની ગઈ છે. નાની અનુની અસલી માતા માયાની એન્ટ્રી…

1 day ago

પાખી પોતે વિનાયકને સઇ અને વિરાટને સોંપશે,,આખરે શું નિર્ણય લેશે પત્રલેખા હવે???

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સિરિયલના વર્તમાન ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી…

1 day ago