સૌથી મોટું યોગદાન સુખ જાળવી રાખવાના કામમાં ગૃહિણીનું હોય છે. ક્યારેક ક્યારેક સ્ત્રીઓ નાની મોટી ભુલ કરી જાય છે તો તેની અસર પણ ઘર પર થાય છે. સ્ત્રીના હાથે થતી ભુલ ઘરના સુખને દૂર કરી નાખે છે.એટલા માટે જ એવા કેટલાક વિધાન સ્ત્રીઓ માટે કરવામાં આવ્યા છે જેની મનાઈ કરવામાં આવી છે.
મહિલાઓના હાથમાં જ ઘરની સુખ-શાંતિ હોય છે. હિંદૂ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ કેટલાક કામો રાત્રે ક્યારેય ન કરવા જોઈએ. આ કામ કરવાથી ઘરમાંથી રિદ્ધિ-સિદ્ધિ જતી રહે છે.રાતના સમયે પરીવારના સભ્ય સિવાય અન્ય કોઈ અજાણી વ્યક્તિ દૂધ-દહીં માંગે તો તેને ન આપવું.
રાતના સમયે ઘરમાંથી દૂધ બહાર જશે તો તેની સાથે સુખ-શાંતિ પણ જતી રહેશે. મહિલાઓએ રાતના સમયે રસોડામાં એઠાં વાસણ છોડવા જોઈએ નહીં. વાસણને તુરંત સાફ કરી દેવા જોઈએ, રસોડું સાફ હશે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.જો ઘરનું રસોડું સાફ નહીં હોય તો ઘરમાં દરિદ્રતા ઘર કરી જાશે
ઘરમાં ક્લેશ વધતો જશે. મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા રાખીને સુવું ન જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગશે અને ઘરના સભ્યો સાથેના સંબંધોમાં ક્લેશ વધશે. ઘરમાં એક વખત ઝાડૂ ગૃહિણીએ કાઢવું જોઈએ. જે ઝાડૂથી કચરો વાળતાં હોય તેને ઘરની બહાર ન રાખવું.
ઝાડૂને ઘરની દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. શાસ્ત્રો અનુસાર ઝાડૂમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે તેને ઘરની બહાર મુકી દેવું ન જોઈએ. રાત્રિના સમયે સ્ત્રીઓએ માથા પાસે પાણીની બોટલ કે ગ્લાસ ભરીને ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં બીમારીનો વાસ થાય છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…