ઘરની સીડીઓમાં પણ છુપાયેલું હોય છે ધંધાની સફળતાનું રાજ.. જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર..

દરેક ઘર માં સીડી અવશ્ય જ જોવા મળે છે, તડકા ની મઝા લેવી હોય અથવા પછી હવાઓ થી ખુદ ને સ્વસ્થ મહેસુસ કરવું હોય એના માટે આપણા ઘરોની સીડીઓ ખુબ જ ઉપયોગી છે અને જરૂર હોય જ છે. તેમાહ તમને એ પણ જણાવી દઈએ કે ઘર ની સીડીઓ કેવળ આ કામ માટે ન હોય.

પરંતુ વાસ્તુ શાસ્ત્ર અને વસ્તુ વિજ્ઞાન માં આનો અલગ જ ઉપયોગ અને મહત્વ હોય છે. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે ઘર ની સીડીઓ થી જીવન ની તરક્કી અને સફળતા ની ઉંચાઈ સુધી પણ પહોંચાડી શકે છે. પરંતુ એના માટે આ ખુબ જ જરૂરી હોય છે કે ઘર ની સીડી વાસ્તુ નિયમો પ્રમાણે બની હોય.

તેમજ તમને જણાવી દઈએ કે ઘરની સીડીઓ માં વાસ્તુ દોષ થવા પર વ્યક્તિ ના જીવનની તરક્કી રોકાય જાય છે એના સ્થાન પર વ્યક્તિ ને ખુબ જ વધારે નુકશાન ઉઠાવવું પડી શકે છે, તો આજે અમે તમને સીડીઓ થી જોડાયેલી અમુક ખાસ વાસ્તુ નિયમો અને ઉપાયો વિશે કહેવા જઈ રહ્યા છીએ. જે જાણવું તમારા માટે ખુબ જ આવશ્યક હોય છે તો આવો જાણીએ કે તે ક્યાં ઉપાય અને નિયમ છે.

જણાવી દઈએ કે, ઘર બનાવતા સમયે એક વાત નું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે સીડીઓ માં ભૂલથી પણ આવો પત્થર ન લગાવવો જે લપસતો હોય. કારણ કે આ દુર્ઘટના ની આશંકા ની સાથે સાથે વાસ્તુ માં દોષપૂર્ણ પણ માનવામાં આવે છે. તેમજ સીડીઓ માટે હંમેશા જ સાચી દિશા દક્ષીણ અથવા પછી દક્ષીણ પશ્ચિમ ની પસંદ કરવી જોઈએ.

ભૂલથી પણ સીડીઓ ઉત્તર પૂર્વ ની દિશા માં બનાવવી ન જોઈએ. તમને જણાવી દઈએ કે આ દિશા માં બેલી સીડીઓ ઘર ના ધન નો નાશ કરે છે તેમજ વ્યાપાર માં નુકશાન અને કર્જા નું કારણ પણ બની શકે છે. તેમાહ આનાથી સંતાન પર પણ દુષ્પ્રભાવ પડી શકે છે. ઘરમાં સુખ સમૃદ્ધી નો નાશ થવા લાગે છે અને કોઈ પણ કામ માં સફળતા નથી મળી શકતી. અને વ્યાપાર માં ભારે નુકશાન પહોંચાડી શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *