મનુષ્ય પૈસા શુ કામ કમાય છે? પોતાના શોખને પુરા કરવા માટે પોતે આરામદાયક જીવન મેળવી શકે એટલા માટે. પણ મનુષ્ય એટલો બધો વ્યસ્ત રહેતો હોય છે કે તેને પોતાની માટે જ સમય મળતો હોતો નથી. પરિણામે તે કોઈ પણ બિમારીમા સંપડાય જાય છે.તમે ખુબ જ કાર્ય કરીને થાકી ગયા હોવ તો તમે રાત્રે વહેલા સુઈ જાવ છો.
રાત્રે વહેલા સુવા પાછળનુ કારણ માત્ર એક જ છે તમને લાગેલ થાક. અને જ્યારે બીજે દિવસે સવારે ઊઠો છો ત્યારે તમે પોતાને ખુબ જ ઊર્જાવાન હોવાનો અનુભવ થાય છે. પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે યોગ્ય રીતે ઊંઘ ન લો અથવા તમારા સાથી યોગ્ય રીતે ઊંઘ ન લે તો સમસ્યા પેદા થાય છે.
પ્રત્યેક સ્ત્રી એવુ ઇચ્છતી હોય છે કે તેના ઘરમા કાયમને માટે ખુશીઓનુ આગમન થતુ રહે. જો કે ઘરની ખુશી એમ ની એમ રાખવામા સ્ત્રીઓનો જ સૌથી મોટો ફાળો રહેલો હોય છે, છતાં પણ જાણતા કે અજાણતા સ્ત્રીઓની નાની નાની ભૂલોને લીધે કુટુંબની સુખ અને શાંતી હણાઈ જતી હોય છે. આ એક કારણ છે કે જેના લીધે ઘરના સભ્યો વચ્ચે સંઘર્ષ પેદા થાય છે.
આવુ થવા પાછળનુ જવાબદાર કારણ એટલે સ્ત્રીઓ દ્વારા કરવામા આવેલ નાની નાની ક્ષતિઓ. આ ક્ષતિઓ તે ક્યારેય જાણી જોઈને કરતી હોતી નથી. તેને તે અંગે ખ્યાલ ન હોવાથી તે ભુલ કરી બેસે છે. પણ આપણા શાસ્ત્રોમા તેને નિવારવા માટેના ઉપાયો પણ આપેલા છેઅને કઈ કઈ બાબતોનુ ધ્યાન રાખવુ એ ખુબ જ અનિવાર્ય બની રહે છે.
આવા સમયમા શાસ્ત્રોમા જણાવેલ ન કરવાના કાર્ય અંગે તમને માહિતગાર કરીશુ. સ્ત્રીઓએ સુતા પૂર્વે આ ત્રણ કામ ભૂલેચુકે પણ ન કરવા જોઈએ કે જે કુટુંબની તબાહીને આમંત્રણ આપે છે.સ્ત્રીઓએ રાત્રિના સમયે પોતાના ઘરનુ દૂધ અથવા તો દહીં કોઈ અન્ય વ્યક્તિ માંગવા આવે તો પણ તેને આપવું જોઈએ નહી કેમ કે આમ કરવાથી તમારા ઘરની સુખ તેમજ શાંતિ પર સમસ્યા આવી શકે છે.
અને ઘરમા ઝઘડા પણ થઈ શકે છે.સ્ત્રીઓ એ રાત્રિના સમયે ભોજન બનાવેલા અને એઠા વાસણો કદી પણ રાખી મુકવા ન જોઈએ તથા તેને સાફ કરીને જ સુવાની આદત પાડવી જોઈએ. જો સ્ત્રીઓ આમ કરે છે તો તેના ઘરમા માતા લક્ષ્મીનો નિવાસ કાયમ બનેલો રહે છે. માતારાણીને સ્વચ્છતા તેમજ ચોખ્ખાઈ ખુબ જ વધારે ગમે છે
માટે જો તમારુ ઘર સ્વચ્છ હશે તો જ માતારાણીનુ આગમન થશે.આપણા શાસ્ત્રોમા જણાવવામા આવ્યુ છે કે ઘરની કોઈ સ્ત્રીએ કદી પણ રાત્રિના સમયે માથાના વાળને ખુલ્લા મુકીને ઊંઘવુ ન જોઈએ કેમ કે આમ કરવાથી ઘરમા નકારાત્મક ઉર્જાનો નો ફેલાવો થવા લાગે છે તથા ઘરમાં નાના નાના ઝઘડાઓમા વધારો થાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…