જમતા પહેલા આ કાર્યો કરવાથી તમારા ઘરની અંદર કાયમી માટે બની રહેશે બરકત.

અનેક મહેનત કરવા છતાં પણ સામાન્ય રીતે પોતાના પરિવારનું પેટ ભરી શકે તેટલું ધન કમાઈ શકતા હોય છે અને અન્ય વધુ ધન કમાઈ શકતા નથી. સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ ભોજન વગર પોતાનું જીવન વિચારી શકતો નથી. કહેવાય છે કે મનુષ્યને જીવવા માટે રોટી કપડા અને મકાન આમ 3 વસ્તુની જરૂર હોય છે.

પરંતુ જો વ્યક્તિના કપડા ફાટેલા હોય તોપણ તે રહી શકે છે,અને તેને રહેવા માટે જ છત ન હોય તો પણ તે વ્યક્તિ પોતાનું જીવન જીવી શકતો હોય છે. પરંતુ જો વ્યક્તિને ખાવા માટે ભોજન ન મળે તો તે વ્યક્તિ જીવી શકતો નથી. સામાન્ય માણસને દિવસમાં ત્રણથી ચાર વખત ભોજન કરવાની જરૂર પડતી હોય છે.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભોજન કરતાં પહેલાં કરવાના અમુક એવા ઉપાય વિશે કે જે આજથી પહેલા તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.જો તમે ભોજન કરતા પહેલા અમુક ખાસ કાર્યો કરશો તો તેના કારણે તમારા ઘરની અંદર પણ કાયમી માટે બની રહેશે બરકત.

જો કોઈપણ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા હશે તો તે પણ દૂર થઈ જશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા ઘરની નિર્ધનતાને દૂર કરવા માટેના ત્રણ એવા ઉપાય કે જેને તમારે જમતા પહેલાં કરવાના છે.જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર દરેક પ્રકારનાં સુખ સુવિધાઓ મેળવવા ઇચ્છતો હોય તોહંમેશાં જમતા પહેલા પોતાના ઇષ્ટદેવને યાદ કરવા

જમતા પહેલા જો ભગવાનનું ધ્યાન ધરી અને તેનો આભાર માનવો જોઈએ કે હે પ્રભુ તમે અમને જીવન જીવવા માટે આટલી સારી તક આપી છે, અને તમે ભરણપોષણ કરો છો.આ માટે અમે આપના કાયમી માટે આભારી છીએ આવી પ્રાર્થના કર્યા બાદ જ હંમેશાને માટે ભોજન શરૂ કરવું જોઈએ.

આમ કરવાથી ભગવાનની કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહે છે અને તમારા ઘરમાં ધનવર્ષા થાય છે. ભગવાનને લગાવો ભોગ સામાન્ય રીતે જ્યારે આપણા ઘરમાં કોઈપણ જાતની નવી વાનગી બનતી હોય છે કે તરત જ આપણે ભગવાનને ભોગ ધરાવતા હોઈએ છીએ

આપણે ત્યાં આ પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય છે.પરંતુ જો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાત કરવામાં આવે તો મનુષ્ય હંમેશા ને માટે દરરોજ જમતા પહેલા ભગવાનને થાળ ધરાવવો જોઈએ, અને ત્યારબાદ જ પોતે ભોજન કરવું જોઈએ. સૌપ્રથમ ભગવાનને થાળ ધરાવી ભગવાન ભોજન કરી લે

ત્યારબાદ તેની અંદર રહેલી પ્રસાદ ગ્રહણ અને ત્યારબાદ જ વ્યક્તિએ જમવું જોઈએ.થાળીની ચારેબાજુ પાણી રેડવું જો તમે પણ ભોજન કરવા બેસી ગયા હોય તો હંમેશાં એ માટે ભોજન કરતા પહેલા તમારા ભોજનની થાળી ની ચારે બાજુ પાણી ને ફેર આવવું જોઈએ. આમ કરવાથી તમારી આસપાસ રહેલી ખરાબ શક્તિઓ દૂર થઈ જાય છે.

ભોજનની અંદર પણ સકારાત્મક ઉર્જા શરીરની અંદર જાય છે.જે તમારા શરીરને ઊર્જાવાન બનાવે છે, અને નવું કાર્ય કરવાની ઉર્જા આપે છે આમ કરવાથી તમે ખરાબ શક્તિઓથી બચી શકો છો અને  ઘરમાં કાયમી માટે સારી શક્તિનો વાસ થાય છે. આમ જો જમતા પહેલા આ ત્રણ કાર્યો કરવામાં આવે તો તેના કારણે ઘરની અંદર કાયમી માટે માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને તમારા ઘરની દરિદ્રતા દૂર થઈ તમારા ઘરમાં કાયમી માટે બરકત બની રહે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *