આ ઉપાય થી ગળું સાફ થઇ જશે અને કફ થી પૂરી રીતે છુટકારો મળસે

કફ જામી જવાના અનેકવિધ કારણો હોઈ શકે છે.  જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે.આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

આજે અમે તમને કફ એટલે કે બલગમની સમસ્યા ને દુર કરવા માટે ઘરેલું ઉપાય જણાવવા જઈ ર્હુઆ સહીએ, જેને અપનાવીને તમે એનાથી તરત છુટકારો મેળવી શકો છો. આ ઉપાય માટે તમારે ૨ કપ પાણીમાં 30 મરી પીસીને ઉકલી લેવા અને પછી જયારે પાણી એક ચોથાઈ જેટલું રહે ત્યારે એને ગાળીને એમાં એક ચમચી મધ મિક્ષ કરવું.

હવે આ મિશ્રણ નું સવાર સાંજ સેવન કરવું. એવું કરવાથી ઉધરસ અને કફ બંને માંથી છુટકારો મળી શકે છે. એ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેસી નુસખા થી ટીબી ના રોગ માંથી પણ રાહત મળે છે.નાના બાળકની છાતીમાં જમા થયેલો કફ કાઢવા માટે ગાય ના ઘી નેછાતી પર રગડવાથી જમા થયેલો કફ બહાર નીકળી જાય છે.

લસણ માં સોજો દુર કરવા વાળા તત્વ રહેલા હોય છે અને લીંબુ માં સિટ્રિક એસીડ હોય છે. આ ઉપાય થી છાતી માં થતી સમસ્યા માંથી પણ રાહત મેળવી શકાય છે.જો તને ઈચ્છો તો કફ જેવી સમસ્યા ને દુર કરવા માટે એક ચમચી મધ અને બે ચમચી લીંબુ નો રસ ગરમ પાણી માં મિક્ષ કરીને પણ પીઈ શકાય અને એનાથી તમને ખુબ જ રાહત મળશે.

અમે તમને જણાવી દઈએ કે આ ઉપાય થી ગળું સાફ થઇ જશે, કારણ કે લીંબુ કફ ને કાપવા નું કામ કરે છે અને એ સિવાય મધ થી ગળાને આરામ મળે છે.કફ થી પૂરી રીતે છુટકારો મેળવવા માટે આ મિશ્રણ ને એક અઠવાડિયા સુધી દિવસ માં ત્રણ વાર જરૂર લેવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી કફ માંથી ઘણી રાહત મળી શકે છે.

બીજા ઘણા રોગ મથી પણ છુટકારો મેળવું શકાય છે. છાતીમાં જામી ગયેલા કફ ગળા માં થયેલ દુખાવો અને નાકમાંથી કફ કાઢવા માટે વરાળનો બાફ લેવો અત્યંત ફાયદાકારક છે. જે દરરોજ ગરમ પાણીમાં બે ચમચી મીઠું નાખીને તેના કોગળા કરવામાં આવે તો પણ રાહત મળે છે.તમારા ગળામાં ચાંદા કે ને લગતી કોઈપણ જાતની તકલીફ છે. તો કાચી હળદર નો રસ તકલીફમાં રાહત મળે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *