લાંબા સમય સુધી કાનમાં ભારે એયરરિંગ પહેરવાથી કાન લબડી જાય તો છિદ્ર દુર કરવા મારે આ છે સરળ ઉપાય..

આજકાલ યુવાનો અને યુવતીઓ ખૂબ જ વધારે ફેશન ને લઈને જાગૃત હોય છે. તે ફેશન અને પોતાના શોખ પુરા કરવા માટે ઘણીવાર પોતાના શરીરમાં કાયમી માટે ઘણી બધી નુકસાન કરતી હોય છે. આ દરેક સમસ્યામાં સૌથી વધારે ઇયરિંગ્સ પહેરવાનો ટ્રેન્ડ ચાલે છે.

ઇઅરરીગ પણ ડ્રેસ અને સાડી પ્રમાણે અલગ અલગ પહેલાથી હોય છે. તે વજનમાં ખૂબ જ ભારે હોય છે. તેનું તેને નિયમિત રીતે જો ભારે વજનવાળી રીંગ પહેરવામાં આવે તો લાંબા સમય પછી વ્યક્તિના કાન લબડી જાય છે. યુવતીઓમાં સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આજના ફેશનના જમાનામાં દરેક યુવતી પોતાને સુંદર અને આકર્ષિત દેખાવા માટે સતત પ્રયત્ન કરતી હોય છે. લગ્ન હોય કે કોઈ પણ ફેમિલી ફંક્શન હોય યુવતીઓ કાન મોટા એયર રીંગ પહેરતી હોય છે. તેથી યુવતીઓનું દેખાવ ખૂબ જ સુંદર દેખાતું હોય છે. પરંતુ ખૂબ જ મોટા એયરરીંગને પહેરવાને કારણે ખૂબ જ ભારે પહેરવાના કારણે કાન નું કાણું ખૂબ જ મોટું થઇ ગયું હોય છે.

તેના કારણે વ્યક્તિને ઘણી બધી જગ્યાએ મુશ્કેલી થતી હોય છે. તેના કારણે ઘણીવાર તેમને સંકોચ અનુભવવો પડતો હોય છે.આજના આ ફેશન ના સમયમાં દરેક યુવતીઓ સુંદર અને આકર્ષિત દેખાવા માગે છે. તે પછી લગ્ન હોય કે કોઈ ફેમિલી ફંક્શન હોય આજની દરેક યુવતીઓ કાનમાં મોટા મોટા એરિંગ્સ પહેરે છે.

આથી યુવતીઓ ખૂબ જ સુંદર દેખાવા લાગે છે. પરંતુ ખૂબ મોટા એરીંગ્સ હોવાને લીધે કાન નુ છિદ્ર મોટું થતું જોવા મળે છે. ઘણા લાંબા સમય સુધી કાનમાં ભારે એયરરિંગ પહેરવાને લીધે કાન નું છિદ્ર મોટું થઈ જાય છે. અને ઘણી વખત તો તે ફાટી પણ જાય છે. જેને લીધે તમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આજે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કાન ના છિદ્ર મોટા થઈ ગયા હોય તો તમારે કાનની નીચે ડોક્ટર ટેપ લગાવવી. આ ટેપ એવી રીતે લગાવવી કે તે બહાર ન આવે અને પછી તમારા કાન ના છિદ્ર માં ટુથ પેસ્ટ લગાડવી. તેથી તમારે તેને ટુથપેસ્ટ થી તે મોટી થયેલી જગ્યા ઉપર લગાવવી. જેથી તે વધારે મોટી ન થાય અને આ પેસ્ટ લગાવ્યા પછી સુકાઈ જાય. પછી સારી રીતે ધોઈ નાખવું અને આ પેસ્ટને ધોયા પછી તેમાં તમારે મોઇશ્ચરાઇઝર લગાવવું. આ ઉપાય તમારે થોડા દિવસો સુધી નિયમિતપણે કરવો.

જો તમે આટલું ધ્યાન રાખશો તો તમારા કાન ના છિદ્ર અને મોટા થવાથી બચાવી શકશો.ખાસ તમારે એ ધ્યાન રાખવું કે જો તમે મોટા એરીંગ્સ પહેરો છો તો તમારે તેની સાથે કોઈ પણ સપોર્ટ વાળું એયર રીંગ જ પહેરવું. જ્યારે પણ તમે કોઈ ફંકશન માટે કપડાં રેડી કરો છો તો આપ સૌ પ્રથમ પહેલા કપડાં પહેરી લેવા અને તૈયાર થઈ જવું. ત્યારબાદ છેલ્લે ઘરની બહાર નીકળીએ ત્યારે જ ઇયરિંગ્સ પહેરવા.

ઘણીવાર યુવતીઓ પાર્ટીમાં જાય ત્યારે એરીંગ્સ ની અંદર પણ બીજા એરીંગ્સ પહેરતી હોય છે. જેને લીધે કાનમાં લાંબા સમય સુધી વજન રહે છે. જેથી તેનું છિદ્ર મોટું થતું જોવા મળે છે. પરંતુ જો તમે થોડા દિવસો સુધી કાનમાં કંઈ પણ ન પહેરો તો તેનું છિદ્ર નાનું થતું જોવા મળશે. જો તમે કામ ની સર્જરી કરાવવાના હોય તો તમારે થોડા મહિનાઓ સુધી એરીંગ્સ પહેરવાની જરૂર નથી કારણ કે તેનાથી તમને દુખાવો થશે અને બીજી ઘણી પણ સમસ્યા થશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *