દરરોજ સવારે અને સાંજે ધૂપ કરવાથી આપણા શરીરને થાય છે અનેક પ્રકારના ફાયદા

ધૂપ દરરોજ કરવામાં આવે તો ઘરની હવા શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે. અને ઘરમાં રહેલા નાના બેક્ટેરિયા મૃત્યુ પામે છે.તમામ જીવ જંતુ ઉપરાંત બેક્ટેરિયા મરી જાય છે. તેથી આપણા મનને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે.

પરંતુ ઘરમાં આ પ્રકારના વાદ વિવાદ થતા નથી અને કોઈ પણ પ્રકારના પિતૃદોષ હોય તો તે મુક્ત થાય છે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એટલા માટે દરરોજ સવારે અને સાંજે ધૂપ કરવાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.પૂજાપાઠમાં કપૂરનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.

આ સુગંધિત પદાર્થો ધૂપ નાખવાથી વાતાવરણ પણ અત્યંત સુગંધિત થઈ જાય છે. કોઈપણ વ્યક્તિને ઉપર પણ દેવનો દોષ હોય ગ્રહ દોષ હોય કે પિતૃદોષ હોય તો સવારે અને સાંજે કપૂર ધૂપ આપવામાં આવે તો વ્યક્તિને તે દોષમાંથી મુક્તિ મળે છે. ગુગળ ની સુગંધ મીઠી હોવાના કારણે તેમનો ઉપયોગ ઘર અને તમામ પ્રકારની ઔષધિ બનાવવામાં કરવામાં આવે છે.

જો તેમને અગ્નિ સાથે સળગાવવામાં આવે તો આજુબાજુના વાતાવરણમાં તેમની સુગંધ ખુબ જ વધારે આવતી હોય છે.જો સાત દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ શુદ્ધ ગુગળનો ધૂપ કરે છે. તેમના ઘરમાં રહેલા તમામ પ્રકારના દોષ દૂર થાય છે. જેનાથી કોઈપણ પ્રકારના ઘરમાં થતા નથી અને પણ ઘરમાં રહેલી તમામ પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો પ્રાપ્ત થાય છે.

કોલસા ઉપર લોબાન બાળી નાખવામાં આવે તો ઘરમાં સુગંધી ફેલાઈ જાય છે. તેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત લોબાન ધુપમાં પરલૌકિક શક્તિને આકર્ષવાનો રહેલો હોય છે.  ગોળ અને ઘી મિશ્ર કરી અને ધૂપ કરવાથી આજુબાજુનું વાતાવરણ અત્યંત સુગંધમય બને છે.

તેની ઉપર તમે રાંધેલા ચોખા પણ મૂકી શકો છો તેનાથી તમારું મન અને મગજ બંને શાંત થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના તણાવમાં ખૂબ જ વધારે રાહત આપે છે.ઘરમાં કોઇપણ પ્રકારના વાદ વિવાદ થતા નથી અને ઝઘડા થતા નથી તે ઉપરાંત માતા લક્ષ્મીને શાંત વાતાવરણ વાળા ઘર ઉપર પહોંચે છે.

એટલા માટે ઘરમાં કોઇપણ પ્રકારના વાદવિવાદ કે ઝઘડા ન થતા હોય તેમાં આ તો અત્યંત ઉપયોગી સાબિત થઈ છે.નકારાત્મક શક્તિઓને દૂર કરવા આવે છે. ધૂપ જો કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ હોય તો તેમને દૂર કરવા માટે ધૂપ નો ઉપયોગ કરવામાં આવે છે.

આ માટે પીડી, હળદર, ગુગડ, લોબાન અને ગૌરવ નું મિશ્રણ કરી અને તૈયાર કરવામાં આવે છે.ત્યાર પછી આ મિશ્રણને ધૂપ ઉપર રેડવામાં આવે છે. તેથી તેમનું ધુમાડો સમગ્ર વાતાવરણમાં ફેલાઇ જાય છે. અને એકવીસ દિવસ સુધી સતત આ કરવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *