વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ધનવેલ હોય તો વેલમાં બાંધી દો આ એક વસ્તુ, ક્યારેય નહિ આવે પૈસાની કમી..

સામાન્ય રીતે દરેક વ્યક્તિ ધનવાન બનવા માટે ખૂબ જ વધારે પ્રયત્ન કરતો હોય છે.  વ્યવસ્થાની જાણકારી આપી દેતાં વેલને મની પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશે મની પ્લાન્ટ વિશે અનેક પ્રકારની વસ્તુઓ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં ધનવેલ હોય તો તેમના ઘરમાં પૈસાની ક્યારેય પણ ઉણપ આવતી નથી અને પૈસાની ક્યારેય પણ તંગી આવતી નથી અને વાસ્તુશાસ્ત્ર ના ઉપાયો ભારતમાં ખૂબ જ વધારે પ્રખ્યાત છે. અને ઘરની સારી વસ્તુ વ્યક્તિને ધનવાન બનાવી શકે છે.

મોટાભાગના લોકો ઘરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ધનવેલ રાખતા હોય છે. તુલશી પછી ઘરે ઉગાડેલા છોડ માં સૌથી વધારે ધનવેલ ઉગાડવામાં આવતી હોય છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે વધુ જાણકારી આપવાના છીએ કે આ પવિત્ર દિવસે ધનવેલ ઉપર આ વસ્તુ લગાડવાથી વ્યક્તિ નજીકના સમયમાં કરોડપતિ બની શકે છે.

ચાલો જાણીએ કયા દિવસે કઈ વસ્તુ લગાવવાથી ધન વેલ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર માં કર્મા ધનવેલ લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે. ધનવેલ એ છોડ છે જેનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે.  તમારા ઘરની લક્ષ્મી સાથે છે. તેને ઘરે લગાવવાથી શુભ માનવામાં આવે છે.

જો આપણે વાસ્તુ શાસ્ત્ર નો વિચાર કરીએ તો તેને ઘરમાં લગાવવાથી પૈસાની આવકમાં વધારો થાય છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ છે. અને ધંધામાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થઈ છે. પૈસા એવી વસ્તુ છે. કે જેની પાછળ આખું વિશ્વ ચાલી રહ્યું છે. અને દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે. કે તે ખૂબ જ વધારે સમૃદ્ધ બને અને દરેક વ્યક્તિ ધનવેલ નો આ ઉપાય કરી અને વધારે પૈસા કમાવવા માંગતો હોય છે.

આ ઉપાય કરવાથી માણસને પૈસાની આવકમાં વધારો થાય છે. પૈસા એક એવી વસ્તુ છે કે જેની પાછળ સમગ્ર વિશ્વ પાગલ હોય છે. અને દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે. કે તે ખૂબ જ વધારે સમૃદ્ધ અને ધનવાન બને એટલે કે ધન્વેલ લગાવવાનું હતું,. એ માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું હોય છે. પરંતુ એવું થતું હોય છે કે લગાવ્યા પછી તેમાં સતત વધારો થતો હોય છે.  તેમને તમામ પ્રકારના આર્થિક નુકસાન થવાની શરૂઆત થતી હોય છે.

આવી સમસ્યાથી બચવા માટે આજે અમે તમને ખાસ ઉપાય જણાવવાના છીએ. શુક્રવારે વહેલી સવારે તમારે ઉઠવાનું રહેશે અને સ્નાન કરી અને આ ઉપાય કરવાનો રહેશે. પવિત્ર શુક્રવારના દિવસે ધનવેલ ઉપર લાલ કલર નો દોરો બાંધી દેવો અતિ શુભ માનવામાં આવે છે. લાલ કલરના અને પ્રેમને પ્રગતિ અને ખ્યાતિ માન-સન્માન મર્યાદા અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે.  વાસ્તુશાસ્ત્રમાં ધનવેલ ને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે.  તેમનો ખૂબ જ વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ધનવેલ ને ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ

આ દિશામાં રાખવાથી માણસના જીવનમાં ખૂબ જ વધારે આર્થિક પ્રગતિ થાય છે.  ઘરમાં ક્યારેય પણ પૈસા નહીં કે ખોરાકની તંગી થતી નથી અને ધન વેલ ના પાન હંમેશા સ્વચ્છ અને લીલા હોવા જોઈએ અને આ ઘરના આંગણામાં અંદરની બાજુ મૂકવું અતિ શુભ માનવામાં આવે છે.

ઘરની બહાર ઓછુ વાવવાનું કારણ એ છે કે ઘર ઘણી નકારાત્મક શક્તિઓ બહાર રખડતા હોય છે. જેનો સંપર્ક માં આવતા તે તરત જ સુકાઈ જાય છે. એટલા માટે ધનવેલ ને હંમેશા ઘરની અંદર લગાવવી જોઇએ તે ઉપરાંત તેના સંપર્કમાં બહારનું તાપમાન ધનવેલ ને અનુકૂળ હોતું નથી

એટલા માટે  ધનવેલ સૌથી વધારે ઠંડી કે સૌથી વધારે ગરમી સહન કરી શકતો નથી. એટલા માટે ધનવેલ ને ક્યારેય પણ ખેંચી અને તોડવી જોઇએ નહીં કારણ કે તે ધનવેલ અપમાન  માનવામાં આવે છે.  વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ધનવેલ નો પ્લાન્ટ હોવો જોઈએ

તે સમૃદ્ધિને આકર્ષવામાં અને નકારાત્મક શક્તિને ઉપરથી દૂર રાખવામાં ખૂબ જ વધારે મદદ કરે છે. અને તેને ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવાથી અતિ હાનિકારક સાબિત થાય છે. તે તમારા જીવનમાં વાદવિવાદ અથવા તણાવ લાવી શકે છે. જો તમારા ઘરમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમારે ધનવેલ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં ખૂબ જ વધારે ધનવેલ પ્રખ્યાત છે. અને ઘરમાં સારી વસ્તુ આવે ત્યાંથી તેમની શક્તિ ઉત્પન્ન થાય છે. અને સકારાત્મક શક્તિઓ કરી લીધી શાસ્ત્ર માં જણાવ્યા પ્રમાણે ઘરમાં રાખવી હતી શુભ માનવામાં આવે છે. જો તમે પણ ધનવેલ ની ખરીદી કરી રહ્યા હોય તો તમારે ખાતરી કરવી પડશે કે તેમના પાંદડાનો આકાર હૃદયના આકાર જેવો હોય છે. તે તમારી સંપત્તિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે વધારો કરે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago