આવા લોકો પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને તે અમીર થઇ જાય છે

કહેવાય છે કે ઇશ્વરે વ્યક્તને આ સંસારનો સૌથી બુદ્ધિમાન વ્યક્તિ બનાવ્યો છે. એવામાં આ સંસારમાંલ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેની બુદ્ધિ સૌથી સરળ અને સહજ માનવામાં આવે છે. એવામાં પક્ષીઓની વાત કરીએ તો એવા ઘણા મનુષ્ય છે જે રોજ પક્ષીઓને દાણા આપે છે. આ ખૂબ સારી વાત માનવામાં આવે છે અને દરેક વ્યક્તિએ પક્ષીને દાણા નાખવા જોઇએ.

ધાર્મિક શાસ્ત્રોમાં આપણા મુનિઓએ પણ કહેવું છે કે, આંગણે આવેલા પંખીઓને દાણો-પાણી નાખવું એ ધર્મનું કામ છે. એક ઇન્સાનની ઓલાદ તરીકેએ કાર્ય કરવું જોઇએ. માણસની અનેક પરેશાનીઓ આનાથી દુર થાય છે એ શાસ્ત્રોક્ત સાબિતી છે. પક્ષીને દાણા નાખવાથી પ્રભુની અતૂટ કૃપાની વર્ષા ચોક્કસપણે થાય છે અને સાથે અડીખમ શરીર રાખનાર સ્વાસ્થયની પણ પ્રાપ્તિ થાય છે.

પૂણ્યની પ્રાપ્તિ તો ખરી જ, પણ મનની બેચેની, પારીવારીક ક્લેશ-ઝઘડા, ખરાબ સ્વાસ્થય જેવા અનેક દોષોનું આ સત્કાર્યથી નિવારણ આવે છે.જીવનના કષ્ટ ધીરેધીરે દુર થાય છે. કહેવાય છે કે કિડીઓ, ચકલીઓ, ખિસકોલીઓ, પોપટ, કાગડા જેવાં જીવને દાણો આપવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

(માનવામાં ના આવતું હોય તો અનુભવ કરી જોજો!) પશુ-પક્ષીઓને એમને ખોરાક આપવાથી અશુભ ગ્રહોથી મૂક્તિ મળતી હોવાનું પણ વિધાન છે.કહેવાય છે જે લોકો પક્ષીઓને દાણા નાખે છે તેમની પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને તે અમીર થઇ જાય છે. જે લોકો તેમના ઘરની છત પર કે બાલકની માં પક્ષીઓને દાણા નાખે છે તે લોકોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કેટલીક વખત દાણા નાખવા પર પણ નુકસાન થઇ શકે છે.તમને જણાવી દઇએ કે પક્ષીઓને દાણા નાખવા શુભ હોય છે. પરંતુ તે સમય કેટલીક ભૂલો થઇ જાય છે જેથી વ્યક્તિને ખૂબ નુક્સાન થાય છે અને તે લકો મોટા મોટા સંકટમાં પડી શકે છે. કહેવાય છે કે દાણા નાખવા પર ચકલીની સાથે કબૂતર પણ આવી જાય છ અને તે જ કબૂતરોને બુધ ગ્રહ માનવામાં આવે છે.

દાણા ખાતા સમયે કબૂતર આસપાસની કેટલીક જગ્યા ગંદી પણ કરે છે અને જેના કારણે રાહુ તે ઘરમાં રહેનાર વ્યક્તિઓની કુંડળી પર હાવી થઇ જાય છે જ્યારે રાહુના હાવી થવાથી વ્યક્તિના માન સમ્માનમાં ઘટાડો થવા લાગે છે.દાણા નાખવા પર સૌથી વધારે કબૂતર આવે છે અને કબૂતરને બુધ ગ્રહ માનવામાં આવે છે કેમકે તે શાંતિનું પ્રતિક હોય છે.

લોકો દાણા છત પર નાખે છે અને છત પર રાહુનું પ્રતિક હોય છે. એવામાં જ્યારે કબૂતર દાણા ચણવા આવે ત્યારે બુધ અને રાહુને મેળ થાય છે. દાણા નાખવાથી આસપાસની જગ્યા ખરાબ થાય તે સ્વાભાવિક છે, જે કારણથી રાહુ તે ઘરમાં રહેતા લોકોની કુંડલી પર હાવી થઇ જાય છે.રાહુ હાવી થવા પર ઘરના માનસન્માનને નુકસાન થાય છે અને ઘરમાં દરિદ્રતા પણ આવે છે.

જેથી દિવસમાં એક વખત છત અને બાલ્કની જ્યાં દાણા નાખો છો, તેણે જરૂરથી સાફ કરવું જોઇએ.કહેવાય છે કે આ પક્ષી શાંતિનું પ્રતીક હોય છે. તેની સાથે કેટલાક લોકો પક્ષીઓ માટે છત પર દાણા નાખે છે અને છતને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ કબૂતર દાણા ખાવા માટે છત પર જાય છે તો આ રીતે બુધ અને રાહુનો મેળ થઇ જાય છે જેસ ગંભીર સાબિત થઇ શકે છે

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *