દેવી-દેવતાઓની પૂજાનું પણ રહેલું છે વિશેષ મહત્વ, જાણો પૂજાની આ વસ્તુનું ખાસ રાખવું આ ધ્યાન..

હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓનો ખૂબ જ વિશિષ્ટ મહત્વ રહેલું હોય છે. તે ઉપરાંત તેમની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. ઘણા શાસ્ત્રોમાં પૂજા પાઠને લગતા ઘણા બધા નિયમોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે અને પૂજા કરવામાં આવે તો જ પૂજા સફળ થાય એવું માનવામાં આવે છે.

શાસ્ત્રો જણાવ્યા પ્રમાણે પૂજા દરમિયાન જે કોઈપણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ યોગ્ય રીતે થવું જોઈએ. શાસ્ત્રમાં એવી ઘણી બધી ઉપાસના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ક્યારેય પણ જમીન ઉપર રાખવું જોઇએ નહીં.આ પૂજા સામગ્રી ને ક્યારેય પણ જમીન ઉપર રાખવા થી પૂજા સફળ થતી નથી. તેમને પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થતો નથી.

તે ઉપરાંત પૂજન પુણ્ય પ્રાપ્ત થવાને બદલે પાપનો ભોગ બનવું પડે છે. એટલા માટે હિન્દુ ધર્મશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ક્યારેય પણ આ પૂજા સામગ્રીનો ઉપયોગ નીચે રાખવો જોઈએ નહીં. તેમને કોઈપણ આસન ઉપર રાખવું જોઈએ. જો આ પૂજા સામગ્રી જમીન ઉપર રાખવામાં આવે તો દેવી-દેવતાઓની નારાજગીનો સામનો કરવો પડે છે. એટલા માટે ક્યારેય પણ જમીન ઉપર આ પૂજા સામગ્રી રાખવી નહીં. પરંતુ આમ કરવાથી ઘણું બધું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલે આ સામગ્રી ક્યારેય જમીન ઉપર રાખવી નહીં.

શાલીગ્રામ :- શાલીગ્રામ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પૂજા નિયમિત રીતે કરવામાં આવે છે. તે ઉપરાંત પૂજા દરમ્યાન તેમને રાખવો અતિ શુભ માનવામાં આવે છે. જો શાલીગ્રામ ને ક્યારેક સીધા જમીન ઉપર મૂકી દેવો જોઈએ નહિ. શાસ્ત્રોમાં હંમેશા શાલિગ્રામને વસ્તુ પર પ્રસ્થાપિત કરવા વિશે જણાવ્યું છે.

ઘણી વખત મંદિરની જ્યારે સાફ સફાઈ કરવામાં આવે ત્યારે લોકો હંમેશા તેમને શાલિગ્રામને જમીન ઉપર મૂકી દેતા હોય છે. આજ વસ્તુ ના લીધે ઘણું બધું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે મંદિરની સાફ સફાઈ કરતી વખતે ક્યારેય પણ શાલિગ્રામને જમીન ઉપર રાખવું જોઈએ નહીં. તેમને હંમેશા વસ્ત્ર ઉપર રાખવો જોઈએ. તે ઉપરાંત ભગવાન ની કોઈપણ મૂર્તિ ને ક્યારેય પણ જમીન ઉપર રાખવી જોઈએ નહીં. તેમને હંમેશા કોઈપણ વસ્ત્ર કે પાટલા ઉપર પ્રસ્થાપિત કરવી જોઈએ.

પૂજા માટેની સામગ્રી :- પૂજા માટે સામગ્રી જેવી કે તો લાકડી, સામાન, ફૂલો, અગરબત્તી, કપૂર, દીવો આ બધી વસ્તુઓ ક્યારેય સમયનું પર રાખવી જોઇએ નહિં. વસ્તુઓ જમીન ઉપર રાખવામાં આવે તો તેઓ અપવિત્ર અને અશુદ્ધ થઈ જાય છે. ભગવાનને અશુદ્ધ વસ્તુ અર્પણ કરવામાં આવે તો ખૂબ જ મોટું અપશુકન થાય છે.

ખૂબ જ મોટા પાપનું ભોગ બનવું પડે છે. આથી પૂજા દરમિયાન ક્યારેય પણ આ વસ્તુઓ ઉપર રાખવી જોઈએ નહીં. પૂજા દરમિયાન આ વસ્તુનો ઉપયોગ કરતી વખતે આ દરેક વસ્તુને કોઈપણ થાળ કે થાળીમાં રાખવી જોઈએ.

ભગવાનને પહેરાવાતા રત્ન :- રત્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કોઈ ભગવાનને રત્ન પહેરવામાં આવે છે. ત્યારે તે પ્રથમ મંદિરમાં મૂકવામાં આવે છે. મંદિરમાં પણ આ રત્નને હંમેશા કોઈ વાસણની અંદર રાખવામાં આવે છે. ક્યારેય પણ કોઈ રત્નને જમીન ઉપર ના મૂકવું જોઈએ. આમ કરવાથી તે રત્નની અસર ઓછી થઈ જાય છે. અને તેને પહેરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી.

કોડી :- કોડી સમુદ્રમાંથી મળી આવે છે. તે સ્વયં માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે કોઈપણ પ્રકારના કપડા ઉપર રાખવી જોઈએ. સીધી જમીન ઉપર ક્યારેય કોઈ હોવી જોઈએ નહીં. તે ઉપરાંત કોડી ને ક્યારેય પણ નીચે જમીન ઉપર રાખવી જોઈએ નહીં. તેમને હંમેશા પૂજાની થાળીમાં મૂકવી જોઈએ.

શંખ :- શંખ સ્વયં વિષ્ણુ ભગવાન નું પ્રતીક માનવામાં આવે છે. શંખ વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય વસ્તુ હતી એટલા માટે કોઈપણ પૂજા પૂરી કર્યા પછી લોકો સફળ શંખ વગાડતા હોય છે. શંખ નો અવાજ સાંભળવો હિન્દુ ધર્મશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ શંખ નો અવાજ નિયમિત રીતે સાંભળે છે. તેનો ઘર અતિશય પવિત્ર બની જાય છે.

જો તમે પણ ઘરમાં શંખ રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે શંખ ક્યારેય જમીન ઉપર રાખવું જોઈએ નહીં. શંખને હંમેશા કપડાના વસ્ત્રો અથવા કોઈપણ સાધન ઉપર રાખવો જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *