હેલ્થ

દૈનિક જીવનમાં રહેતા તનાવની સમસ્યા માંથી છુટકારો મેળવવા આ ઉપાય કરવાથી મગજને મળે છે ખુબ જ આરામ..

તણાવ એ દરેક વ્યક્તિના જીવનનો એટલો અવિભાજિત ભાગ છે કે જેને સામાન્ય વ્યકિતત્વના વિકાસ માટે ખુબ જ જરૂરી છે ઘણા લોકો માનસિક તણાવને દુર કરવા માટે ઘણા ઉપાયો અજમાવતા રહે છે. જે રીતે આપણને આપણું શરીર સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે,

તેવી જ રીતે આપણે આપણાં મગજને પણ ખુબ જ હેલ્ધી રાખવાની વધારે જરૂર હોય છે. મગજ વધતી ઉંમર સાથે યાદશક્તિને ધીમે-ધીમે ઓછી કરી નાખે છે, જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો એવા હોય છે, જે તણાવ ને ખુબ જ સરળતાથી સહન કરી લે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે, જે તણાવ ને બિલ્કુલ પણ સહન કરી શકતા નથી.

વધતા તણાવ નો પ્રભાવ તેમની મનોદશા કાર્ય અને અહીં સુધી કે સંબંધો પર પણ પડવા લાગે છે જો તમે ઈચ્છો છો કે તમે પોતાના તણાવ થી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. જો તમે પોતાના માનસિક તણાવ થી છુટકારો મેળવવા માંગો છો તો તેના માટે સૌથી સરળ ઘરેલું ઉપાય યોગ સાધના છે. તો ચાલો જાણી લઈએ વ્યાયામ વિશે…

નિયમિત કસરત કરવી તે તમારા શારીરિક અને માનસિક એમ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. તમે સવાર ના સમય એ દરરોજ નિયમિત રૂપ થી યોગ સાધના કરો તેનાથી તમારા શરીર માં તાજગી અનુભવ થશે અને તમારું શરીર પણ રોગો થી દુર રહેશે.

દરરોજ વ્યાયામ કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો જેની સીધી અસર તમારા વિચાર અને વિચારવાની ક્ષમતા પર પડે છે. આ સાથે જ તમે હંમેશા એક્ટિવ રહો છો જે તમારા માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ દર્શાવવાનું કામ કરે છે અને તમને અલ્ઝાઇમર રોગનું જોખમ પણ ઓછું રહે છે.

હેલ્ધી અને તાજું ડાયેટ લેવું :- સ્વસ્થ જીવન પ્રાપ્ત કરવા માટે જરૂરી છે તમે હંમેશા હેલ્ધી ડાયેટની આદત રાખો. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજન લો, સંતૃપ્ત ચરબી ઓછી, વધારેમાં વધારે ફળ અને પત્તાદાર લીલી શાકભાજીઓ ખાઓ જેમાં પોષક તત્ત્વોનું ભરપૂર પ્રમાણ હોય છે. મલ્ટી ગ્રેઇન લો જે તમારા મસ્તિષ્કને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

પૂરતી અને સારી ઊંઘ લેવી :- તમારા મગજને કામ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ એ છે કે તેને રાત્રે 7 થી 9 કલાક માટે આરામ કરવા દો. ન્યૂરોલોજિસ્ટ એક્સપર્ટ્સની સલાહ છે કે ઊંઘ સૌથી જરૂરી છે જે તમારા મગજને રીસેટ કરીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ તમારા મગજના થાકને દૂર કરવાના સૌથી શ્રેષ્ઠ ઉપાયમાંથી એક માનવામાં આવે છે.

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago