માણસ સફળતા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ઘણા બધા ઉપાય કરતો હોય છે. પરંતુ ચાણક્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માણસની અમુક એવી નીતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કે જે તેને ઉપાય તેમના જીવનમાં કરવાથી તેમના જીવનમાં ખૂબ જ વધારે પરિવર્તન આવી શકે છે.
ચાણક્ય ના જીવન સાથે જોડાયેલી અમુક એવી નીતિઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે જે પુરુષ માટે સફળ બનવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે તમને એવી નીતિ વિશે જાણકારી આપી શકે જે નીતિ એ તમને સફળ બનાવી શકે છે. પુરુષોએ આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે.
સ્ત્રીના ચારિત્ર્ય વિશે કોઈ પણને કોઈ માહિતી ન આપવી :- એક સમજદાર પુરુષ અને સફળ પુરૂષ પોતાની પત્નીના ચારિત્ર તેમજ તેમના વ્યવહાર વિશે કોઈ પણ વ્યક્તિને કહેતો નથી અને તે પોતાનું સુખી અને વૈવાહિક જીવન જીવી શકે છે. તેમની પત્નીની સારી અથવા ખરાબ ટેવ અને કોઈપણ વ્યક્તિને કહેતો નથી અને પોતાના સુધી જ રાખતો હોય છે.
બીજો કોઈ પણ વ્યક્તિને સગાવહાલાં અથવા સગાસબંધી નું મહિલા નું ચારિત્ર ખરાબ હોય અથવા સારું ન હોય તો તેમની સામે તે જોતો પણ નથી અને તેમના વિશે બજારમાં કે સમાજમાં ક્યારેય પણ વાતો પણ કરતો નથી. જો કોઈ પણ વ્યક્તિ આ ભૂલ કરે છે. તો તેમને પણ બદનામી નો સામનો કરવો પડે છે. એટલા માટે કોઇ પણ મહિલાને ચારિત્ર વિષે ક્યારેય પણ કોઈ પણ સફળ પુરૂષ વાત કરતો નથી.
ક્યારેય પણ પોતાની આવક જાહેર કરતો નથી :- જો કોઈ પણ સફળ પુરુષની વાત કરવામાં તો તે સફળ પુરુષ ક્યારેય પણ પોતાની આવક જાહેર કરતો નથી અને પોતાના પરિવારજનો સિવાય કોઈપણ વ્યક્તિને પોતાની આવક વિશે પૂછવામાં આવે તો ત્યારે પણ તે ચોક્કસ આન્સર આપતો નથી.
પરંતુ સમાજના લોકો અને આ જોઈને ઘણી બધી ઈર્ષા થતી હોય છે કે તેમને કેટલી સેલેરી પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિને સફળ થવા માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર ક્યારેય પણ આપવો જોઈએ નહીં તેથી વ્યક્તિને સમાજમાં થતી ઈર્ષા દૂર કરી શકાય છે. અને મહિલાઓને પોતાની સાચી ઉંમર ક્યારેય પણ શેર કરવી જોઈએ નહીં
પોતાના અંગત નુકસાન અને ખોટનો હિસાબ પોતાની પાસે રાખવો :- સમાજમાં કે પરિવારમાં ક્યારે પણ જાહેરમાં કોઈ પણ વાત થતી હોય ત્યારે પોતાના અંગત નુકસાન થયું હોય કે પોતાને ખોટ આવી હોય ત્યારે મને ક્યારેય પણ સમાજમાં જાહેરમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવો જોઈએ નહીં. તે ઉપરાંત મિત્ર સગા સંબંધીને પણ ક્યારેય પણ આવી પરિસ્થિતિ નો ઉલ્લેખ કરવો જોઈએ નહીં.
તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં તમારી મદદ કરે છે. તો તે તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ તેમના માટે ત્યારે પણ જાહેરમાં તમે કરેલી મહેનત અને મદદ નું પ્રસિદ્ધ લેવી નહીં.
Leave a Reply