શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ તેના દિવસની શરૂઆત પૂજા કર્યા પછી જ કરવી જોઈએ. પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારની પૂજાની જેમ જ સાંજે પણ પૂજા કરવામાં આવે છે.આપણા શાસ્ત્રોમાં દૈનિક જીવનની તમામ પ્રવૃત્તિ અંગે ઘણું બધું યોગ્ય માર્ગદર્શન બતાવામાં આવ્યુ છે, એવી જ રીતે પૂજા માટે જરૂરી બાબતો બતાવી છે.
પરંતુ સવારે થતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ મહત્વનું કારણ છે કે સવારે પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.શાસ્ત્ર નું માર્ગદર્શન લેવું આપણા માટે ફાયદાકારક હોય છે. બ્રહ્મમુહૂર્ત એટલે સવારે પ્રાત:કાળમાં પૂજા કરવાથી મન શાંત થાય છે. બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે.
આ સમયે પૂજા કરવાથી પૂજા ઝડપથી સફળ થાય છે.ઊંઘ કર્યા પછી કરેલી દિવસની શરૂઆત પ્રફુલ્લિત મનથી થાય છે. ભગવાનની પૂજા કરતી વખતે આપણું મન શાંત હોવું જોઈએ. શાંત મનથી પૂજામાં સારું ધ્યાન લાગેલું રહે છે. આ સિવાય સવારે પૂજા કરવાથી કયા કયા લાભ થાય છે એના વિશે આજે અમે તમને જણાવીશું.
પૂજા માટે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી સ્નાનાદિ કર્મ કરવું પડે છે. આ સવારે વહેલા ઉઠવાની આદત સ્વાસ્થ્યલક્ષી લાભ આપે છે અને દિવસભર તાજગી છવાયેલી રહે છે.બ્રહ્મ મુહૂર્તનો સમય ધ્યાન એટલે કે મેડિટેશન માટે ખૂબ સારો હોય છે. કારણ કે આ સમયે વાતાવરણમાં શુદ્ધતા હોય છે. સવારના સમયે ભગવાનનું ધ્યાન કરવામાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે.
પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે.સવારે પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. દિવસની શરૂઆત પ્રફુલ્લિત મનથી થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલા મંત્ર જાપ સૌથી ઉત્તમ ફળ આપે છે.
સવારના સમયે મનમાં વ્યર્થ વિચારો હોતા નથી. ભગવાનની ભક્તિ માટે જે એકાગ્રતા જોઈએ છે તે સવારના સમયે મળે છે.એકાગ્રતા સાથે કરેલી પૂજાનું ફળ અચૂક મળે છે. સવારની પૂજા કરવામાં આવે તેવી જ રીતે સાંજે પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ સવારે કરવામાં આવતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જેનાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.
માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના…
આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચન છે. સામાન્ય રીતે તો જયારે તરસ લાગે…
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ વર્ષોથી એક હિટ ટીવી સિરિયલ છે, જે લગભગ 14…
એપિસોડની શરૂઆત ચવ્હાણ પરિવાર સાથે થાય છે જ્યારે સઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ જોઈને બધા…
અનુપમા સિરિયલ તેના રસપ્રદ સ્ટોરી ટ્રેકના કારણે લોકોની ફેવરિટ બની ગઈ છે.હવે તેમાં પણ ચોંકાવનારા…
ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…