જો બાઈક એવરેજ ન આપતી હોય તો એવરેજ વધારવા માટે આવી એસેસરીઝ કાઢીને એકવાર કરી જુઓ ચેક, જાણો..

આજકાલ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે દરેક વ્યક્તિ પોતાની બાઈક માં એવરેજ નથી આવતી તેવી સમસ્યા લઈને વાત કરી રહ્યો હોય છે. પરંતુ આજે અમે તમને તમારી બાઈક માં રહેલા અન્ય એવા અમુક પાર્ટ્સ વિશે જાણકારી આપવાના છીએ કે જે બાઈકમાં તમારી એવરેજ ઘટાડવામાં ઉત્પન્ન કરતા હોય છે.

જો આ ભાગ નિયમિત રીતે બાઈકમાં ન હોય તો તમારી એવરેજ માં ફેરફાર થઈ શકે છે. અને આ બાઇકના પાર્ટ કારણે બાઈક નું વજન ખૂબ જ વધી ગયું હોય છે. તેના કારણે બાઇકને તેના કારણે બાઈકને યોગ્ય પ્રમાણમાં એવરેજ આવી શકતી નથી

બાઇક એક લિટર પેટ્રોલમાં કિલોમીટર ચાલી શકતી નથી અને જો તમારી મોટરસાયકલ એવરેજ આપી નથી રહેતો તેમની પાછળ ચલાવવાનું એક મોટું કારણ હોઇ શકે છે. કેટલીકવાર મોટર સાયકલ માં રહેલી એસેસરીઝ પણ એવરેજ ઘટાડતી હોય છે.

મોટાભાગના લોકોને એ જાણકારી હોતી નથી અને તેમ છતાં જો માર્કેટમાં એસેસરીઝ પછી ઇન્સ્ટોલ કરવું હોય તો તમારે કરવું જોઈએ કારણ કે જેટલી વધારે એસેસરીઝ તમે બાઈક માં ઇન્સ્ટોલ કરો છો જેમ જેમ એસેસરીઝ ગાડીમાં ઇન્સ્ટોલ થતી જાય છે. જેમ ગાડી ઉપર લોડ વધતો જતો હોય છે.

તેમનો સમગ્ર લોડ એન્જિન ઉપર પડતો હોય છે. તો આજે અમે તમને એવી એસેસરીઝ વિશે જાણકારી આપવાના છીએ કે જે એન્જિનને ખૂબ જ વધારે લોડ આપતી હોય છે. અને જો તમારે જરૂરિયાત ન હોય તો તમે આ એસેસરીઝ ગાડીમાંથી બહાર કાઢી શકો છો

સાઇલેન્સર :- આજકાલ બજારમાં દિવસેને દિવસે મોટા સાઇલેન્સર મળી આવતા હોય છે. જે આપણી મોટર સાયકલ નો અવાજ બદલી નાખતા હોય છે. અને લોકો અલગ-અલગ પ્રકારના સાઇલેન્સર પોતાની બાઈક માં પેટ્રોલ કરતા હોય છે. અને શાઈલેશન ના કારણે એન્જિન ઉપર ખૂબ જ વધારે દબાણ આવતું હોય

તે એન્જિન યોગ્ય એવરેજ આપી શકતું નથી એટલા માટે યોગ્ય સાઇલેન્સર ગાડીમાં ફીટ કરવાથી અથવા માપસરનો સાઇલેન્સર ગાડીમાં ફીટ કરવાથી અથવા ગાડી ની જરૂરિયાત પ્રમાણે નું સાઇલેન્સર ગાડીમાં ફીટ કરવા થી ગાડી યોગ્ય એવરેજ આપી શકે છે.

મોટા ટાયર :- આજકાલ દરેક વ્યક્તિ મોટા અને એવી ટાયર પસંદ કરતા હોય છે. અને તેમને મનમાં એમ હોય છે. કે કેટલાક લોકો કંપની ટાયર ને બદલે બહાર થી મોટા ટાયર લગાવતા હોય છે. ત્યારે આ ટાયર રસ્તા ઉપર તમારી બાઇકને ખૂબ જ વધારે પકડ મજબૂત બનાવવા માટે બહારથી મોટા ટાયર લગાવતા હોય છે.

મોટરસાયકલને એન્જિન ઉપર ખૂબ જ વધારે દબાણ ઉત્પન્ન કરતા હોય છે. અને આ ટાયર ના લીધે બાઈક નું પરફોર્મન્સ યોગ્ય થઈ શકતો નથી અને બાઈકની પકડ રોડ ઉપર ખૂબ જ વધારે મજબૂત બનાવવા માટે ઘણી વખત ક્ષમતા કરતાં વધારે મોટા ટાયર બાઈક માં ફિટ કરવામાં આવે તો તેની એવરેજ ઉપર સીધી અસર થતી હોય છે.

સલામતી cage :- મોટર સાયકલમાં વધારાની સુરક્ષા આપવા માટે ઘણી વખત મોટરસાયકલ વાહન ચાલક દ્વારા ધાતુની પ્લેટ લગાવે છે. જે પગ ને સુરક્ષિત રાખે છે. ત્યારે આનાથી આપના પગની સુરક્ષા થાય છે. પરંતુ ખૂબ જ હેવી પ્લેટ મોટર સાયકલમાં લગાવવાથી એન્જિન ઉપર ખૂબ જ વધારે દબાણ આવે છે. તેના કારણે આપણા માઇલેજ માં પણ ઘટાડો જોવા મળે છે.

એન્જિન કાગ :- મોટાભાગની સ્પોર્ટ્સમાં એન્જિનનો કોલ આપવામાં આવે છે. અને આ એન્જિન સુરક્ષિત રાખે છે. પરંતુ ઘણી વખતે અમને આપવાથી તે ખૂબ જ વધારે ગરમ થઈ જતું હોય છે. અને તે પેટ્રોલ અથવા ડીઝલ અથવા ઈંધણનો ખૂબ જ વધારે વપરાશ કરતું હોય છે. ત્યારે ત્યારે બજારમાં મળતી મોટાભાગની બાળકોમાં સામાન્ય રીતે કાગનો ઉપયોગ ટાળવો જોઈએ


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *