કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રને લોકો ખૂબ પસંદ કરતાં હોય છે અને તેમથી એક છે અરાધના શર્મા. તે આ શોમાં થોડીવાર માટે આવી હતી પણ આજે પણ તેને આ સિરિયલના કલાકાર તરીકે ઓળખવામાં આવે છે. અરાધના શર્માએ હમણાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયો એવો છે કે જેને જોઈને લોકો હેરાન રહી ગયા છે.
અરાધના એ હમણાં જ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, જેમઆ તે બબલ બાથ લેતી દેખાઈ રહી છે. અભિનેત્રીના આ વિડીયો પર તેના ચાહકો ખૂબ રીએક્શન આપી રહ્યા છે. લોકો તો એવું પણ કહેતા દેખાઈ રહ્યા છે કે તે લોકોનું ધ્યાન પોતાની તરફ કરવા માટે આવું કરી રહી છે. અમુક લોકો અરાધનાને બબલ બાથ લેતા એન્જોય કરતાં પણ જોઈ રહ્યા છે. અભિનેત્રીના આ વિડીયોને હજારો લાઇક આવી ગઈ છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ ‘તારક મેહતા..’શો સિવાય અરાધના શર્મા ‘સ્પ્લીટસવિલા -12’ની એક સ્પર્ધક પણ રહી ચૂકી છે. આ સિવાય તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને બુગીવુગીમાં પણ આવી હતી. પણ જ્યારથી તે તારક મેહતા શોમાં આવી છે ત્યારથી લોકો તેને વધુ ઓળખવા લાગ્યા છે.
અરાધના સહરમાંએ બીજી ઘણી ટીવી સિરિયલનો ભાગ બનેલ છે, તેમાં ‘હીરો ગાયબ..’ અને અલાદીન નામ તો સૂના હોગા’ વગેરે જેવી સિરિયલ સામેલ છે, તમને જાણવી દઈએ કે અભિનેત્રી અરાધના શર્મા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક ખાસ એપિસોડમાં દેખાઈ હતી. આ એપિસોડમાં તેને દવાઓની કાલાબાજરી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો આ દરમિયાન તે લેડી ડિટેક્ટિવના રોલમાં હતી.
Leave a Reply