મનોરંજન

અનુપમાથી લઈને ઘણી ટીવી સિરિયલની આ વહુઓ બાળપણમાં પણ લાગતી હતી ખુબ જ સુંદર..

આ ટીવીની વહુઓનો ગુસ્સો તમે સિરિયલોમાં પણ જુઓ છો, પરંતુ આજે તમે આ તસવીરોમાં તેમનું બાળપણ જોઈ શકો છો.

રૂપાલી ગાંગુલી :- ટીવી પર એક વર્ષ સુધી રાજ કરનાર અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના આ અવતારને તમે ભૂલી શકશો નહીં.

આયશા સિંહ :- સિરિયલ ‘ ગુમ હૈ કિસી કે પ્યાર’માં સાઈ જોશીનું પાત્ર ભજવી રહી છે. તે શોમાં પણ ખૂબ જ ક્યૂટ લાગે છે અને બાળપણમાં પણ તેની ક્યુટનેસ અદભૂત છે.

ઐશ્વર્યા શર્મા :- ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં ‘ ગુમ હૈ કિસી કે પ્યાર’માં ગ્રે પાત્ર ભજવી રહી છે. પરંતુ આ તસવીર જોયા બાદ તમને પાખીની હરકતો પર ક્યારેય ગુસ્સો નહીં આવે

દિવ્યાંકા ત્રિપાઠી :- યે હૈ મોહબ્બતેં’માં ઈશિતાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતનાર દિવ્યાંકા ત્રિપાઠીની બાળપણની તસવીર જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

ગૌહર ખાન :- ફિલ્મો અને ટીવીની દુનિયામાં પોતાની સ્ટાઈલનો નશો કરનાર ગૌહર ખાન બાળપણમાં પણ ખૂબ જ સારા પોઝ આપતી હતી.

સુમ્બુલ તૌકીર ખાન :- ટીવી શો ‘ઇમલી’માં મુખ્ય પાત્ર ભજવનાર સુમ્બુલ તૌકીર ખાન બાળપણમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ હતિ.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago