મનોરંજન

ઉડી જશે અક્ષરાના ચેહરાનો રંગ,અભિમન્યુ અભિનવ સામે ખોલશે સચ્ચાઈ…

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. આવનારા એપિસોડમાં અક્ષરા, અભિમન્યુ અને અભિનવ ફરી એકવાર મળવા જઈ રહ્યા છે.

આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અભિનવ અભિમન્યુને તેની સાથે લગ્નમાં લઈ જાય છે.અભિમન્યુ લગ્નમાં નીલમ માને મળે છે. નીલમ મા અભિમન્યુને પણ લગ્નમાં આવવાનું ઇન્વિટેશન આપે છેં અને અભિમન્યુ ત્યાંજાય પણ છેં. આ પછી જ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે. એક તરફ, અક્ષરા અભિમન્યુને સંભળાવે છેં અને બીજી તરફ અભિમન્યુ, અભિનવને સચ્ચાઈ કહે છે.

અક્ષરાના કારણે અભિમન્યુને દુઃખ થશે

એપિસોડની શરૂઆત અભિનવે અભિમન્યુને પહારી શૈલીમાં લગ્ન માટે તૈયાર કર્યા સાથે થાય છે.બંને એક સરખા કપડા પહેરીને લગ્ન સ્થળે પહોંચે છે.બંનેને જોઈ અભિર ચોકી જાય છેં. અક્ષરા પણ પાછળથી અભિમન્યુને અભિનવ સમજી બેસે છેં જેના કારણે તેં તેને બોલવા લાગે છેં.

એટલું જ નહીં, અભિમન્યુને અભિનવ માનીને, તે સ્પષ્ટપણે તેને અભિમન્યુને તેના પરિવારથી દૂર રહેવાનુ કહે છે. અક્ષરાના આ શબ્દો સાંભળીને અભિમન્યુ દુઃખી થાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે.

અભિમન્યુ નશામાં થશે ધુત

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે અભિમન્યુ અભિનવને સચ્ચાઈ કહે છેં. હકીકતમાં, એપિસોડના અંતે, અભિનવ અને અભિમન્યુ સાથે સમય પસાર કરતા જોવા મળે છે.આ દરમિયાન બંને દારૂ પીવે છે અને નશો કરે છે.

બંને, નશાની હાલતમાં, અક્ષરા વિશે વાત કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન, અભિમન્યુ અભિનવને અક્ષરા વિશે સત્ય કહે છે.અભિમન્યુના મોઢેથી આ બધી વાતો સાંભળીને અક્ષરા ચોંકી જાય છે. હવે આગળ શું થશે તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે..

Durga

Recent Posts

વિષ્ણુ ભગવાન ની કૃપાથી આ 3 રાશિના લોકોના આવશે સારા દિવસો, વિવાહિત જીવનમાં આવશે ખુશીઓ….

ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…

8 hours ago

આ મહીને 4 રાશિના લોકોનો થશે ભાગ્યોદય, તો અન્ય રાશિના લોકોને રહેવું પડશે સાવચેત….

રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું…

9 hours ago

થોડા જ દિવસમાં માલામાલ બનવું હોય તો શનિવારના દિવસે કરી લો આ એક ઉપાય….

ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો  લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના…

9 hours ago

આ 5 રાશી માટે બની રહ્યા છે ધનલાભ ના પ્રબળ યોગ, પરંતુ કરવી પડશે ભાગદોડ…

જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી…

9 hours ago

આ રાશિના લોકોનો ખરાબ સમાપ્ત થયો, શનિદેવની કૃપાથી જલ્દી જ જીવનમાં આવશે સુખ….

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ…

10 hours ago

કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.…

10 hours ago