આ વસ્તુના નિયમિત સેવન થી આયુષ્ય માં પાંચ થી દસ વર્ષ નો વધારો થાય છે.

બદામ, કાજુ, પિસ્તા, કીશમીશ તેમજ અખરોટ ને જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં નિયમિત રીતે ખાવામા આવે તો તે આપણા શરીરને અગણિત આશ્ચર્યજનક ફાયદા પહોંચાડી શકે છે.અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. અખરોટ નું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે. ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે.

અખરોટ માં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.ભારત દેશમાં અખરોટ નું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઈસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે.

અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે. અખરોટ મા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવન થી આયુષ્ય માં પાંચ થી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે.

અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.અખરોટ મધુર, સ્નિગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ- પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્ત માં હીતાવહ છે.

એ શરીરની આંતરિક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે.અખરોટના નિયમિત સેવનથી આયુષ્ય માં પાંચ થી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર હોય છે. અખરોટના મગજનું દરરોજ નિયમિતપણે સેવન કરવાથી ચક્કર, અંધારાં, સ્નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.

ડાયાબીટીસ ને કંટ્રોલ માં રાખે, વજન ઘટાડવામાં મદદ કરે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે, તણાવ અને ડિપ્રેશન થી રાહત અપાવે, વાળને લાંબા અને મજબૂત બનાવે, અનિંદ્રાની સમસ્યાથી રાહત અપાવે, હાડકાં અને દાંતને મજબૂત બનાવે, હૃદયરોગથી રાહત અપાવે, કેન્સરના સેલ્સને વિકસતા અટકાવે વગેરે ફાયદા પલાળેલા અખરોટ નું સેવન કરવાથી થાય છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago