વૈદિક વિચારધારા મુજબ વાસ્તુશાસ્ત્રનું અનુકરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે. વાસ્તુશાસ્ત્રના અનેક નિયમોમાંથી કયા નિયમનું અનુકરણ કરવું અને કયા નિયમનું નહીં તેમાં મોટાભાગના લોકોને મુંજવણ થતી હોય છે.વાસ્તુ શાસ્ત્ર ના નિયમ નું પાલન કરીને વ્યક્તિ પોતાના જીવનમાં ધન ની સાથે જીડાયેલી સમસ્યાઓ ને તરત જ દૂર કરી શકે છે.
વાસ્તુની માન્યતા મુજબ ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણામાંથી પ્રવેશ કરે છે. જો તમે વાસ્તુ શાસ્ત્ર ના કેટલાક નિયમો નું પાલન કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવાર માં સુખ-શાંતિ બની રહેશે અને તમને તમારા વ્યાપાર માં સતત સફળતા પ્રાપ્ત થશે.
વાસ્તુશાસ્ત્ર ના આ નિયમ ઘરમાં ધનની અછતને કરશે દૂર. આજે અમે તમને વાસ્તુ ના કેટલાક નિયમ જણાવવાના છીએ. જેને કરવાથી ધન ની દેવી માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારી સાથે હંમેશા બની રહેશે અને આર્થિક ઉન્નતિ ની સાથે સાથે તમને પોતાના કરિયર માં પણ લાભ જોવા મળશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે તમારા ઘરની છત ઉપર એક વાસણ માં પાણી અને અનાજ રાખો. જેનાથી તમારા ઘર ની છત ઉપર આવતા પક્ષીઓ ને ભોજન અને પાણી મળી શકે. જો તમે વાસ્તુ નો આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા ઘર પરિવાર માં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે. તેના સિવાય ધન ની સાથે જોડાયેલી સમસ્યાઓ થી પણ છુટકારો મળે છે.
જો કોઈ વ્યક્તિ ની કમાણી માં વારંવાર સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે. તમારી વધારે મહેનત કર્યા પછી પણ ધન લાભ ની પ્રાપ્તિ નથી થતી તો એવી પરિસ્થિતિ માં તમે તમારા સુવાના રૂમ માં ડાબી બાજુએ વજનદાર વસ્તુ અથવા કોઈ મજબૂત વસ્તુ રાખી દો. તેનાથી તમને લાભ થશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘર માં એક એવો અરીસો લગાવવો, જેનું પ્રતિબિંબ તેજોરી અને ધન રાખવાના સ્થાન પર હોય, જો તમે વાસ્તુ ના આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા નકામાં ખર્ચ ઓછા થશે અને તમે ધન નો સંગ્રહ કરી શકશો. તેનાથી તમારા ઉપર માતા લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા બની રહેશે. જો તમે તમારા ઘરમાં માછલી ઘર રાખો છો અને તેની અંદર કાળા અને સોનેરી રંગ ની માછલી રાખો છો. તો તેનાથી તમારા ઘર માં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીમે ધીમે તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રભાવ વધવા લાગે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…