આ નાનકડો છોડ છે ખુબ જ અમુલ્ય, જેમાં છુપાયેલુ છે અનેક રોગનું નિદાન…

આપણો દેશ ઔષધિઓ થી ભરપુર દેશ છે. આપણા દેશની જમીનમાં અનેક એવી ઔષધિઓ જોવા મળે છે જેના ઉપયોગ થી મોટામાં મોટી બીમારી પણ દુર કરી શકાય છે. આપણા પૂર્વજો આ દરેક પ્રકારની ઔષધિઓ નો ઉપયોગ કરી નીરોગી જીવન જીવતા હતા, પરંતુ આધુનિક સમય માં લોકો દવા પર આધાર રાખતા થઇ ગયા છે.

આજે અમે તમને ખૂબ જ ઉપયોગી એવી એક ઔષધીય વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આપડી આસપાસ એવી અનેક દવાઓ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મિત્રો, આપણે જે દવાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે આકડો.

આકડો ભારતના લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે પરંતુ આપડે તેન વિશે બહુ ઓછું જાણીએ છીએ તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ઔષધીય ગુણ ધરાવતા આકડાના ફાયદાઓ. આકડો આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, જે જડમુળથી ઘણા રોગોને દૂર કરે છે.

આ છોડના ઔષધીય ગુણ :- આકડાનો છોડ તમને કેન્સર જેવી અસાધ્ય બીમારીમાંથી પણ રાહત અપાવે છે. ગાયના દૂધ સાથે આકડાના ફૂલ નુસેવન કરવાથી તે કેન્સરના નવા સેલ બનતા અટકાવે છે. સાથે સાથે ધીમે ધીમે કેન્સરના કોષોને ખતમ કરતા જાય છે. આમાં આકડાના ફૂલ નું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી તમને કેન્સર જેવી જીવલેણ બીમારીમાંથી પણ બચી શકાય છે.

આકડાના પાન જુના હઠીલા રોગોમાં પણ તેટલોજ ઉપયોગી છે. જો તમને દમ કે અસ્થમા જેવી બીમારી થઇ છે તો તમારા માટે આકડો ખુબજ ઉપયોગી સાબિત થાય છે. દમ અને ઉધરસના દર્દીઓ આકડાના પાન ને કળા મરીના બારીક પાવડર સાથે મિક્સ કરી લે.

ત્યાર બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી આ ગોળીઓનું નિયમિત રીતે સેવન કરવાથી દમ, અસ્થમા અને ઉધરસ જેવી હઠીલી અને જૂની બીઅરીમાંથી પણ રાહત મળે છે. જો કોઈને હરસ કે મસાની સમસ્યા હોય તો, આકડાના ફૂલ તેના માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે.

જે લોકોને હરસની તકલીફ છે તેઓ આકડાના ફૂલના રસના ૩ ટીપા પતાસા સાથે મેળવીને ખાવાથી ફક્ત ૭ જ દિવસમાં હરસની તકલીફમાંથી કાયમી માટે મુકાતી મળે છે. આકડાના છોડ ઘુટણના દુખાવામાં પણ અકસીર ઈલાજ છે.

જે લોકોને ઘુટણની તકલીફ છે તેવા લોકો આકડાના ફૂલને થોડા પાણીમાં ઉકાળીને અને દુખાવાની જગ્યાએ સેક કરવો જોઈએ. આમ કરવાથી ફક્ત ગણતરીના દિવસોમાં જ તમારા ઘુટણ ના અને અન્ય સાંધાના દુઃખાવા માં રાહત મળે છે.

આકડાનો છોડ મલેરિયા ના ઈલાજ માટે પણ ખુબજ કારગર છે. મલેરિયાથી પીડિત વ્યક્તિ જો આકડાના ૨ થી ૩ ફૂલ ને ગોળ સાથે ખાય તો ફક્ત ૭ જ દિવસમાં મલેરિયા જેવી ગંભીર બીમારીમાંથી પણ છુટકારો મળે છે. આમ આ છે સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળતા આ ગુણકારી અને ઔષધીય વનસ્પતિ આકડાના ફાયદા, જો તમને પણ આ માહિતી ઉપયોગી લાગે તો તમે પણ અવશ્ય શેર કરો તમારા મિત્રો સાથે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *