રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… આજનું રાશિફળ ! તા.04/03/2022

આજનું આપનું રાશિફળ શું કહે છે..?

મેષ- આજનો દિવસ તમારો શુભ રહે છે પરંતુ બહારગામ જવાનું ટાળવું…

વૃષભ- આજના દિવસે આપવામાં દાન કરવાની ભાવના ઉદ્ભવશે તો પીળી વસ્તુઓનુ દાન કરવાથી લાભ થશે..

મિથુન- આપનો દિવસ આજનો સારો જશે અને બંને તો આજે લક્ષ્મીજીને જાસુદનું ફુલ ચઢાવવા થી લક્ષ્મીલાભ થય શકે છે..

કર્ક- હેતુ દુશ્મનોથી સાવધાન રહો વિશ્વાસ કોઈ પર એકાએક ના કરવો..

સિંહ- આજે કોઈપણ વસ્તુ રોડ પરથી જડે તો હનુમાન મંદિરે મુકવાથી આપને એક અઠવાડિયામા સારો લાભ થય શકે છે..

કન્યા- આપનો દિવસ આજે સારો છે પણ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે..

તુલા- આજે આપને આપની કે પરિવારના શુભ સમાચાર મળી શકે છે..

વૃશ્ચિક- વાદળી કલર વાળી વસ્તુ જોડે રાખવાથી આપને નામના બની શકે છે અને એક આગવી ઓળખ ઉભી થશે..

ઘન- લોઢાની વસ્તુઓથી દુર રહેવું અશુભ વાતો ના સાંભળવી, તેમજ આરોગ્ય જાળવવુ

મકર- લાભના સમાચાર મળે તો મનમાં રાખવા તેમજ પીળી વસ્તુનુ દાન કરવાથી લાભ થશે.

કુંભ- હેતુ દુશ્મનોથી રક્ષણ માટે આજે બહાર જવાનું ટાળવુ આરોગ્ય જોખમાય તેવી શક્યતા દેખાઈ આવે છે..

મીન- સવારના ૭ થી ૧૨.૩૦ સુધી માં કોઈપણ દેવી દેવસ્થાનમા જય આપના કુળદેવી નું ૧૧ વાર સ્મરણ કરવું જેથી આવનાર આપત્તિ ટળી શકે છે..

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9106490208

Ravi

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago