જાણવા જેવું

આ મહિનામાં જન્મેલી દીકરી હોય છે સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ..

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિ શું છે? શું બનશે? અને તે કેવા કાર્યો કરશે. તે કાર્યો કરતા તેમને રોકી શકાતા નથી. એવું કહેવામાં આવે છે. ગ્રહ અને નક્ષત્રોની અસરથી વ્યક્તિના જીવનમાં કોઈ પણ ઘટના બનતી રોકી શકાય નહિ.

એવું માનવામાં આવે છે. તે બધા જ લોકો ના જીવન ઉપર અસર કરતા હોય છે. મોટાભાગના લોકો જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ રાખે છે. પરંતુ ઘણા બધા લોકો તેમાં વિશ્વાસ રાખતા નથી અને ઘણા બધા લોકો ખૂબ જ વધારે બીમાર પડે છે.

ચાલો જાણીએ હિંદુ સનાતન ધર્મમાં, જ્યોતિષશાસ્ત્રમાં કે લાલ પુસ્તકમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેવી યુવતિઓ વિશે. આ યુવતીઓ ને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તથા તે ખૂબ જ પૂજનીય હોય છે.

દરેક યુવતીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે જ્યારે કોઈ પણ છોકરી નો જન્મ થાય છે. ત્યારે હંમેશા એવું કહેવામાં આવે છે. કે “માતા લક્ષ્મી ઘરે પધાર્યા છે”. જો કોઈ પણ ઘરમાં છોકરી નો જન્મ થયો હોય તો તે ઘરમાં હંમેશા માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અમુક વિશિષ્ટ મહિનામાં જન્મેલી યુવતીઓ તેના પતિ, પિયરતથા તેમના સાસરિયા પક્ષો વચ્ચે ખૂબ જ સમન્વય ધરાવે છે.તે બન્ને પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અમુક શુભ અને વિશિષ્ટ મહિનાઓ એવા હોય છે.

જો તે મહિનામાં કોઈપણ કન્યાનો જન્મ થાય તો તે અતિ શુભ માનવામાં આવે છે.આ અમુક વિશિષ્ટ માસ દરમિયાન જન્મેલી યુવતીઓને સાક્ષાત માતા લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે. આ છોકરીઓ માત્ર ઘરમાં જ નહીં. પરંતુ તેમના સાસરિયા પક્ષમાં પણ માન-સન્માન અને પ્રતિષ્ઠા ધરાવે છે.

તે દરેક વ્યક્તિ સાથે હળીમળીને રહે છે. દરેક વ્યક્તિ સાથે ખૂબ જ વિચારીને વર્તન કરે છે. તથા પ્રેમ અને વાત્સલ્ય ભર્યું વર્તન કરે છે. તો ચાલો જાણીએ કયા મહિનામાં જન્મ થયેલ યુવતીઓ સાક્ષાત માતા લક્ષ્મી નો અવતાર માનવામાં આવે છે. તેમનો સ્વભાવ ખૂબ જ સારું હોય છે.

આજે અમે આર્ટિકલમાં વાત કરવાના છીએ  જેનો જન્મ જુલાઈ-સપ્ટેમ્બર કે નવેમ્બર મહિનામાં થયો હોય તે યુવતીઓને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.આ માસ દરમ્યાન જન્મ લેનાર યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

પરંતુ ચારિત્ર પણ તેમનું શુદ્ધ હોય છે. માતા-પિતા સાથે હોય કે ના હોય પરંતુ હંમેશા તે સાચા મને સારા કર્મો કરવાની અને જ પોતાની ફરજમાંથી હોય છે.જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર મહિનામાં જન્મ થયેલ યુવતીઓ હંમેશા કુટુંબ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.

તે કુટુંબ માટે પૈસા આવકના સાધન વધારો કરી શકે છે. ખર્ચમાં ઘટાડો કરી શકે છે. તે કુટુંબ વ્યવસ્થા જાળવવામાં પૂરતો સાથ અને સહકાર આપે છે. તેના કારણે આ લોકોના પરિવારમાં તથા આ યુવતીઓના પરીવારે ખૂબ જ ખુશ રહે છે.

તે પરિવાર માટે આ યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ છે. આ ત્રણ મહિના દરમ્યાન જન્મનાર યુવતીઓ ખૂબ જ સક્રિય હોય છે. પ્રેમાળ હોય છે. તથા નસીબદાર હોય છે. તેના કારણે તે ભવિષ્યમાં પોતાના જીવનસાથીને સુખી બનાવી શકે છે. તેમને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

દરેક વ્યક્તિ એવું જાણતા હોય છે. કે જ્યોતિષ શાસ્ત્રમાં લખેલી દરેક વસ્તુ વાસ્તવિક હોય છે. તેની વ્યસ્તતા ભરેલા જીવનશૈલીમાં થોડો સમય જ્યોતિષશાસ્ત્ર માટે પણ કાઢવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો વિશે જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. તેમને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

Sandhya

Recent Posts

વિષ્ણુ ભગવાન ની કૃપાથી આ 3 રાશિના લોકોના આવશે સારા દિવસો, વિવાહિત જીવનમાં આવશે ખુશીઓ….

ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…

2 seconds ago

આ મહીને 4 રાશિના લોકોનો થશે ભાગ્યોદય, તો અન્ય રાશિના લોકોને રહેવું પડશે સાવચેત….

રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું…

2 mins ago

થોડા જ દિવસમાં માલામાલ બનવું હોય તો શનિવારના દિવસે કરી લો આ એક ઉપાય….

ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો  લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના…

8 mins ago

આ 5 રાશી માટે બની રહ્યા છે ધનલાભ ના પ્રબળ યોગ, પરંતુ કરવી પડશે ભાગદોડ…

જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી…

10 mins ago

આ રાશિના લોકોનો ખરાબ સમાપ્ત થયો, શનિદેવની કૃપાથી જલ્દી જ જીવનમાં આવશે સુખ….

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ…

1 hour ago

કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.…

1 hour ago