દિવસે દિવસે વજનમાં વધારો થવો દરેક લોકોની સામાન્ય સમસ્યા બની ગઈ છે.પહેલાના જમાનામાં વધતા વજનની સમસ્યા ફક્ત વૃદ્ધ લોકોમાં જ જોવા મળતી હતી, પરંતુ આજકાલ નાના બાળકોમાં પણ મોટાપો ફેલાય છે, જે આપણી બદલાતી જીવનશૈલી અને અન્ય કારણો માટે જવાબદાર છે.
તમારા વજનને નિયંત્રણમાં રાખવા માટેનો સૌથી સસ્તો જાપાની ઉપાય છે. ઘણા લોકો વજન વધારવાની સમસ્યાના સમાધાન માટે મોટા પૈસા ખર્ચ કરે છે, અને વજન ઓછું કર્યા પછી પણ, લોકો ઘરેલું ઉપાયની મદદથી વજન ઘટાડી શકે છે.વજન ઓછુ કરવું એ લોકો માટે એક સ્વપ્ન જેવું બની ગયું છે.
ઘણા લોકો વજન ઘટાડવાની સૌથી ઝડપી રીત શોધવાનું શરૂ કરે છે. આજે અમે તમને વજન ઘટાડવાની સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનો પ્રયાસ કરી તમે ઝડપથી તમારું વજન ઘટાડી શકો છો. ચાલો ઘટાડવાનો પ્રયત્ન કરીએ. પરંતુ જો તમે આ જાપાની સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી અને ઓછી કિંમતે વજન ગુમાવવા માંગતા હોય, તો તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
આયુર્વેદ જાણકાર ગાયત્રી તૈલંગ નું કહેવું છે કે રોજ સવારે હુંફાળું પાણી પીને થોડી વાર પછી કેળા ખાવ. તેનાથી વજન તો ઘટશે જ, સાથે જ ઘણા બીજા ફાયદા પણ મળશે.તો ચાલો જાણીએ તેના વિષે. રોજ સવારે કેળા ખાવાથી ભરપુર એનર્જી મળશે. તેનાથી નબળાઈ દુર થશે અને શરીર એક્ટીવ રહેશે.
ગરમ પાણી પીધા પછી કેળા ખાશો તો પેટ સારી રીતે સાફ થશે અને ડાઈજેશન સુધરશે. તેનાથી કબજિયાત, એસીડીટી અને ગેસ ની તકલીફ દુર થશે.ગરમ પાણી પીવાથી શરીરનાં ટોક્સિંગ બહાર નીકળે છે અને મેટાબોલીજમ વધે છે. તેના અડધો કલાક પછી કેળા ખાવાથી ભરપુર એનર્જી મળશે અને મોડે સુધી પેટ ભરેલું રહેશે.
આ કોમ્બીનેશન સ્કીન ને ગ્લો વધારવામાં મદદ કરશે. પાણી થી શરીર નો ખરાબ કચરો બહાર કાઢવામાં મદદ મળશે અને લોહી ન્યુરીફાઈ થશે. કેળામાં રહેલા ડાયટરી ફાઈબર્સ લોહીમાં હિમોગ્લોબીન લેવલ વધારશે. તેનાથી એનીમીયાની તકલીફ દુર થશે. રેગ્યુલર પાણી અને કેળા નું કોમ્બીનેશન લેવાથી શરીરનું કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ થશે.
તેનાથી હ્રદય હેલ્દી રહેશે અને હાર્ટ ડીજીજ નો ભય નહી રહે.ગરમ પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી શરીરનું સોડીયમ લેવલ બેલેન્સ થશે. તેનાથી બીપી કન્ટ્રોલ કરવામાં મદદ મળશે.ગરમ પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી શરીરની ઈમ્યુંનીટી વધશે. તેનાથી ઇન્ફેકશન નો ભય ટળશે અને બીજી બીમારીઓથી બચી શકશો.
ગરમ પાણી અને કેળા નું કોમ્બીનેશન લેવાથી વાળ ના મૂળ મજબુત બની જશે. તેનાથી વાળ ઘાટા, ચમકદાર અને લાંબા બનવામાં મદદ મળશે. ગરમ પાણી થી શરીર નું ટોક્સીસ બહાર નીકળી જશે. કેળા માં જરૂરી પોટેશિયમ, કેલ્શિયમ વિટામીન ‘સી’ અને B12 જેવા ન્યુટ્રીએટસ મળશે. તેમાં કીડની ડીઝીઝ નો ભય દુર થશે.
ગરમ પાણી પીવાથી શરીરનાં ટોક્સિંગ બહાર નીકળે છે અને મેટાબોલીજમ વધે છે. તેના અડધો કલાક પછી કેળા ખાવાથી ભરપુર એનર્જી મળશે અને મોડે સુધી પેટ ભરેલું રહેશે. આ કોમ્બીનેશન સ્કીન ને ગ્લો વધારવામાં મદદ કરશે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…