જો તમારા કુટુંબનાં સદસ્યો સતત માંદા રહે છે, તો અપનાવો આ ઉપાય અને મેળવો રાહત

વાસ્તુશાસ્ત્ર મુજબ એવુ ગણવમાં આવે છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા આવી જાય છે ત્યારે ઘરનુ વાતાવરણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે, ઘરમાં કાયમ સમસ્યાઓ આવવા લાગે છે, તમે જે કાર્ય કરતાં હોય એ કાર્યમાં અડચણ ઊભી થાય છે,

કોઈ પણ કાર્ય પૂરું થતું નથી તેમજ કુટુંબનાં સદસ્યો સતત માંદા રહે છે. આરોગ્ય નબળું પડવું તથા ઘરમાં અશાંતિ છવાઇ જવી એ ક્યાં વાસ્તુદોષને લીધે છે? શું તમને ખબર છે? જો નહીં તો આજે અમે તમને આજ માહિતી વિષે જણાવવા ના છે.

તો ચાલો જાણીએ….

જો તમારા ઘરના વ્યક્તિઓ સતત માંદુ રહેતા હોય તો તમારા ઘરમાં તમારે શનિનો પાઠ કરવો જોઈએ, દેવી-દેવતાની નિયમિત પૂજા કરવી જોઈએ અને સૌથી અગત્યની વાત ઘર સાફ રાખવું જોઈએ. જેથી ઘરના કોઈ પણ વ્યક્તિ માંદુ પડે નહી.

જો તમારા ઘરની બહાર તુલસીનો ક્યારો હોય તો તેની ઉપર કંકુનું સ્વસ્તિક રોજ બનનાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ કહેવામા આવે છે કે જો ઘરની સામે મેઇનગેટમાં કોઈ ખાડો હોય તો તેનાથી કુટુંબનાં સદસ્યો ને માનસિક રોગ અને સ્ટ્રેસ આવી શકે છે.

આનાથી બચવા માટે તે ખાડાને માટીથી ભરી દો.જો તમારા ઘરના મેઇનગેટની સામે ગંદુ પાણી એકઠું થયેલ હોય તો સાવધાન.

આ ગંદુ પાણી બીમારીઓ ને આમંત્રણ આપે છે. તેથી જેટલું જલ્દી બને તેટલું જલ્દી તેને દૂર કરી દો. ઘરના બધાજ ટોયલેટ ના દરવાજા અંદર ની તરફ બંધ થાય તે ખાસ જોવુ જોઈએ.

તમામ ટોયલેટ ના ઢાંકણા બંધ હોવા જોઈએ. ફેંગશુઈ અનુસાર આવું કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે અને નેગટીવ ઉર્જા દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *